Main Story

Editor’s Picks

Trending Story

10 વર્ષના બાળકો પર કેવી અસર છે સોશિયલ મીડિયાની, આંકડા ચોંકાવી દેશે

હાઈલાઈટ્સ:નિયમ મુજબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ખોલવા માટે ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષ હોવી જોઇએ10 વર્ષના બાળકો પર સોશિયલ...

કાનમાં હતું મીરાબાઈનું ‘ગુડલક’: દાગીના વેચીને માતાએ આપી હતી ખાસ ગિફ્ટ

હાઈલાઈટ્સ:મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો, આ સાથે જ ભારતના મેડલનું ખાતું પણ ખુલ્યુંમીરાબાઈએ સ્પર્ધા દરમિયાન ઓલિમ્પિક્સ રિંગ...

રેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાએ માઇક પર આપી પીએમ મોદીને ગંદી ગાળો, 12 લોકો સામે ફરિયાદ

હાઈલાઈટ્સ:માઇક પર પીએમ મોદી માટે અભદ્ર શબ્દો બોલતાં રેલીમાં લોકોએ ચુપકી સાધી લીધીપ્રદેશ ભાજપે તાત્કાલિક એક્શન લેતાં 12 કોંગ્રેસી સામે...

આંખ મારવામાં આ ભારતીય ક્રિકેટર સામે ‘પ્રિયા’ પણ પાણી ભરે!, જુઓ વીડિયો

હાઈલાઈટ્સ:ચાલુ મેચમાં કેમેરાને જોઈને ઈશાન કિશને આંખોથી કર્યા કંઈક આવા ઈશારા ઈશાન કિશનનો આ ફની વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો...

સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો, પતિ અજય દેસાઈએ હત્યા કર્યાની કબૂલાત કરી

હાઈલાઈટ્સ:05 જૂનથી ગુમ સ્વીટી પટેલનો કેસ આખરે ઉકેલાઈ ગયો, શકમંદ જ પતિ જ નીકળ્યો હત્યારોસ્વીટી ઊંઘમાં હતી ત્યારે જ પતિએ...

કોરોના: ગુજરાતમાં નવા 39 કેસ, અમદાવાદમાં કેસની સંખ્યા ડબલ ડિજિટમાં પહોંચી

હાઈલાઈટ્સ:રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,96,092 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુંગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 814265 દર્દીઓ ડિસ્ચાર્જ થયા...

સુરતઃ સી.આર.પાટીલની હાજરીમાં પાટીદાર નેતા ધીરૂ ગજેરાએ કેસરીયો ધારણ કર્યો

સુરતઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીએ શરૂઆત કરી દીધી છે. નેતાઓ પોતાના લાભ મુજબ એક પાર્ટીથી બીજી પાર્ટી બદલતા...

ઓલિમ્પિક્સમાં હોકી મેચમાં બે ટીમના ખેલાડીઓ બાખડ્યા, માથામાં હોકી સ્ટિક ફટકારી

હાઈલાઈટ્સ:ઓલિમ્પિક્સમાં સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તકરાર થઈ હતીઆર્જેન્ટિનાના દિગ્ગજ રોસીએ સ્પેનના એલેગ્રેના માથામાં સ્ટિક...

દાહોદઃ મોબાઈલ પર વાત કરતી બે યુવતીઓની જાહેરમાં મારપીટ, વીડિયો વાઇરલ

હાઈલાઈટ્સ:ધાનપુર તાલુકાના ભુવેરો ગામમાંથી યુવતીઓને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ મોબાઈલ પર વાત કરવા જેવી નજીવી બાબતને લઈને જાહેર...

SLvIND: આવતી કાલથી શરુ થતી T-20 શ્રેણી માટે ભારત ‘હોટ ફેવરિટ’, ટીમ ઇન્ડિયાને મળશે નવો સ્પિનર

હાઈલાઈટ્સ:શિખર ધવનના નેતૃત્વમાં ટીમ વનડે શ્રેણી 2-1થી જીતી, પરંતુ અંતિમ મેચમાં હારનો સામનો કર્યો હતોયુએઇમાં યોજાનારા ટી-20 વિશ્વ કપ માટે...

લાંબા વિરામ બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ

હાઈલાઈટ્સ:ગોંડલમાં આજે માત્ર 4 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.અમદાવાદ શહેર પશ્ચિમમાં આવેલા એસજી હાઈવે વિસ્તારમાં આજે સાંજે ધોધમાર વરસાદ...

સાથી જવાનનો જીવ બચાવવા માટે મેજર પંકજ પોતે શહીદ થઈ ગયા

હાઈલાઈટ્સ:UPના હરદોઈ જિલ્લામાં રહેતા પંકજ પાંડે ઈન્ડિયન આર્મીમાં મેજર તરીકે ફરજ બજાવતા હતાઅરૂણાચલ પ્રદેશમાં ફરજ પર હતા ત્યારે એક સાથી...

Bigg Boss 15: સલમાન ખાનની છૂટ્ટી, હવે આ આ સેલિબ્રીટી શૉને કરશે હોસ્ટ!

હાઈલાઈટ્સ:અગાઉ શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા શૉને હોસ્ટ કરશે એવી વાતો વહેતી થઈ હતી પછી સામે આવ્યું કે શહેનાઝ ગિલ...

કડાણા ડેમની સપાટી ઘટતાં 850 વર્ષ જૂનું નદીનાથ મહાદેવનું મંદિર દેખાયું, ભક્તો દર્શન કરવા ઉમટ્યાં

હાઈલાઈટ્સ:મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી ઉતરતા જ ગુફામાં આવેલા નદીનાથ મહાદેવના દર્શન થયાસતત બે વર્ષથી નદીનાથ મહાદેવનાં દર્શન થતાં...

પંજાબનો મામલો થાળે પાડ્યા પછી હવે રાજસ્થાન કોંગ્રેસનો કલેશ દૂર કરવાની કવાયત શરુ

હાઈલાઈટ્સ:પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેનો વિવાદ દૂર કરાયો.રાજસ્થાન કોંગ્રેસનો વિવાદ શાંત કરવા અજય માકણ અને વેણુગોપાલ...

‘મોમ-ડેડ! મને ભણવામાં રસ નથી, ફરી નહીં આવું’ રુ. 61000 લઈને સગીર ઘરેથી ભાગ્યો

હાઈલાઈટ્સ:અમદાવાદના બાપુનગરમાં રહેતો સગીર ગુમ થયો, માતા-પિતા નોકરીએ ગયા હતા અને ઘર છોડી ભાગી ગયો.મિત્ર સાથે બહાર નીકળ્યો પછી કહ્યું...

મુંબઈમાં 4BHK ફ્લેટમાં રહે છે કોમેડિયન સુદેશ લહેરી, 7 સ્ટાર હોટેલથી કમ નથી ઈન્ટિરિયર!

હાઈલાઈટ્સ:સુદેશ લહેરીનું ઘર જોવા કૃષ્ણા અભિષેક આવ્યો, કહ્યુું- 7 સ્ટાર હોટેલ જેવું છે.સુદેશ લહેરી પોતાના પરિવાર સાથે મુંબઈમાં 4BHK એપાર્ટમેન્ટમાં...

શું ભવિષ્યમાં ક્યારેય ‘અનુપમા’ સાથેના સંબંધો સુધરશે? ‘કાવ્યા’એ આપ્યો આવો જવાબ

હાઈલાઈટ્સ:શરૂઆતથી જ લોકોના દિલ અને ઘરમાં રાજ કરી રહી છે 'અનુપમા' સીરિયલભવિષ્યમાં ખૂબ જ જલ્દી સાથે જોવા મળશે અનુપમા અને...

અમદાવાદ: બારેજા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુઆંક 8 થયો

હાઈલાઈટ્સ:બારેજામાં મંગળવારે રાતે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, હજી 2 લોકો સારવાર હેઠળગુરુવારે 3 વ્યક્તિના મોત થયા હતા, અન્ય 4...

‘માલિની’ને છોડતાં ટ્રોલ થયો ‘આદિત્ય’, એક્ટરે કહ્યું ‘લોકો હીરોને ભગવાન સમજી લે છે’

હાઈલાઈટ્સ:ગશ્મીર મહાજનીએ સુમ્બુલ તૌકીર-મયૂરી દેશમુખ સાથેના બોન્ડિંગ પર કરી વાતસુમ્બુલ મારા કરતાં નાની છે અને તેથી તેના પર હું હક...