Month: February 2021

રિલાયન્સએ SkyTran Inc.માં મેજોરિટી ઈક્વિટી હિસ્સેદારી ખરીદી

હાઈલાઈટ્સ:રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડએ જાહેરાત કરતા જણાવ્યુંસ્કાયટ્રાન Inc. (“skyTran”)માં વધારાની ઈક્વિટી હિસ્સેદારી ખરીદી લીધીહાઈ-સ્પીડ પર્સનલ રેપિડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પર્યાવરણ...

માઈકલ વોને એક તસ્વીર દ્વારા ઉડાવી અમદાવાદ પિચની મજાક, ભડક્યા ક્રિકેટપ્રેમીઓ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ મેચ ફક્ત બે જ દિવસમાં પૂરી થઈ ગઈ...

ગાંધીનગર નજીક ડમ્પર સાથે અથડાતાં કારમાં લાગી આગ, બાયડના ડોક્ટર દંપતીનું મોત

હાઈલાઈટ્સ:બાયડના ગાયનેક ડોક્ટર મયુર શાહ અને તેમના પત્ની ડોક્ટર પ્રેરણા શાહનું અકસ્માતમાં મોત નીપજ્યું. ફાયર બ્રિગેડે કારમાં લાગેલી આગ તો...

સચિન અને સેહવાગ ફરી ઓપનિંગમાં રમતા જોવા મળશે, ક્યાં અને ક્યારે રમવાની છે મેચ?

હાઈલાઈટ્સ:કોરોના મહામારીના કારણે ગત વર્ષે 11 માર્ચે આ લીગને સ્થગિત કરી દેવાઈ હતી. પહેલી એડિશનમાં માત્ર ચાર મેચ જ રમાઈ...

પાલિકા અને પંચાયતોમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું, ગામડાઓમાં જોશભેર થયું મતદાન

હાઈલાઈટ્સ:31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થયું હતુંરાજ્યમાં સૌથી વધુ મતદાન ડાંગમાં નોંધાયું, ડાંગમાં...

ચૂંટણીમાં અનેક જગ્યાએ ઘર્ષણ, દાહોદમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ તો વિરમગામમાં પથ્થરમારો

હાઈલાઈટ્સ:ચૂંટણીમાં મતદાન વખતે મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો સર્જાયાદાહોદના ઝાલોદમાં ઘોડિયા ગામે બુથ કેપ્ચરિંગનો પ્રયાસબનાસકાંઠાના ભાભર અને પાલનપુરમાં ઘર્ષણ સર્જાયું હતુંરાજ્યની...

ટેસ્ટ રેન્કિંગઃ રોહિત કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ક્રમાંકે, અક્ષર-અશ્વિનનો લાંબો કૂદકો

હાઈલાઈટ્સ:ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનારા રોહિત, અશ્વિન અને અક્ષરના રેન્કિંગમાં સુધારોICC ટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્મા કારકિર્દીના સર્વશ્રેષ્ઠ સ્થાને પહોંચ્યોઅમદાવાદ ટેસ્ટમાં...

ટિકટોક સ્ટાર પૂજા ચૌહાણ આત્મહત્યા કેસ, મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ આપ્યું રાજીનામું

હાઈલાઈટ્સ:પુનેની ટિકટોક સ્ટાર પૂજા ચૌહાણની આત્મહત્યા કેસમાં વન મંત્રીનું નામ સામે આવ્યું હતું. ભાજપે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. ભાજપે...

ગુલામ નબી આઝાદે કહ્યું, હું વડાપ્રધાન મોદીની એક વાતની પ્રશંસા કરું છું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પીઢ નેતા ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી. હવે રવિવારે આઝાદે...

‘પ્રતિજ્ઞા 2’થી બે વર્ષ બાદ કમબેક કરશે એક્ટ્રેસ સુપ્રિયા, પોઝિટિવ રોલમાં જોવા મળશે

હાઈલાઈટ્સ:સુપ્રિયા છેલ્લે સીરિયલ 'મેરે સાંઈ- શ્રદ્ધા ઔર સબૂરી'માં જોવા મળી હતી.પ્રોડ્યુસર રાજન શાહી સાથે કામ કરવાની સુપ્રિયાની ઈચ્છા પૂરી થઈ...

કૌન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ.. આયશાના આપઘાત બાદ તેના પતિનું હચમચાવી દેનારું સ્ટેટસ

હાઈલાઈટ્સ:અમદાવાદની આયશાના આપઘાત બાદ પતિનું વિચિત્ર સ્ટેટસપત્નીના મૃત્યુ પછી પતિનું સ્ટેટસ છતી કરી રહી છે તેની માનસિકતાકૌન ચલા ગયા યે...

દેવોલીના ભટ્ટાચાર્જીને મળી ગયો ‘મિસ્ટર રાઈટ’, 2022માં લગ્ન કરવાની ઈચ્છા

હાઈલાઈટ્સ:બે વર્ષથી પોતાના 'મિસ્ટર રાઈટ'ને ઓળખે છે દેવોલીના. દેવોલીનાએ નામ નથી જણાવ્યું પરંતુ મમ્મીને બોયફ્રેન્ડ પસંદ હોવાનો ખુલાસો કર્યો છે.દેવોલીનાનો...

ગુજરાત પાલિકા-પંચાયત ચૂંટણી: કામરેજમાં બે સગી બહેનોએ લગ્ન પહેલા મતદાન કર્યું

હાઈલાઈટ્સ:કામરેજમાં રહેતી દીપાલી અને રિદ્ધિ બંને બહેનોના આજે લગ્નલગ્ન કરતા પહેલા બંનેએ પોલિંગ બૂથે પહોંચીને મતદાન કર્યું હતુંઆજે 31 જિલ્લા...

સાપ્તાહિક લવ રાશિફળ (1થી 7 માર્ચ): માર્ચના પહેલા સપ્તાહમાં આ 5 રાશિઓ માટે પ્રેમનો યોગ

માર્ચના પહેલા સપ્તાહમાં ગ્રહો-નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારોના કારણે ઘણી રાશિઓને લવ લાઈફમાં સરપ્રાઈઝ ગિફ્ટ મળશે...

જ્યોતિષાચાર્યોની આગાહી માર્ચમાં કાળઝાળ ગરમી અને એપ્રિલમાં કરાં સાથે વરસાદની આગાહી

હાઈલાઈટ્સ:જ્યોતિષાચાર્યોએ ગરમીને લઈને કરી મોટી આગાહી.એપ્રિલમાં વરસાદ અને કરાં પડશે.મે મહિનાના અંત પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરું થશે,અમદાવાદઃ રાજ્યમાં હાલ તો...

અંકલેશ્વર: મહિલાએ 3 દીકરીઓને જન્મ આપ્યો, ગણતરીના કલાકોમાં જ મોત

હાઈલાઈટ્સ:4 મહિના પહેલા પતિનું મોત થયું અને હવે મહિલાએ 3 દીકરીઓ ગુમાવીવજન ઓછું અને શ્વાસની તકલીફ હોવાથી અંકલેશ્વરથી સુરત લાવ્યા...

28 ફેબ્રુઆરી જન્મદિવસ રાશિફળ: સંતોષકારક આર્થિક સફળતા મળશે

આજે એક્ટ્રેસ અને ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક...

ચિરાગ પાસવાને પોતાને જણાવ્યા ‘શબરીના વંશજ’, રામ મંદિર નિર્માણ માટે આપ્યા 1.11 લાખ

હાઈલાઈટ્સ:લોક જનશક્તિ પાર્ટી હવે સત્તારુઢ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનો ભાગ નથીચિરાગ પાસવાને પોતાને શબરીના વંશજ ગણાવ્યા હતાશનિવારે રામ મંદિરના નિર્માણ માટે...

બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષઃ વાયુસેનાએ લાંબા અંતરના હુમલાની પ્રેક્ટિસ કરી

બે વર્ષ અગાઉ પુલવામા હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહિદ થયા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓના અડ્ડાઓનો નાશ કરનારી વાયુસેનાની પાયલટ ટૂકડીએ...

તારીખ 28 ફેબ્રુઆરી 2021નું રાશિફળ, કેવો રહેશે તમારો આજનો દિવસ

તારીખ 28 ફેબ્રુઆરી 2021, રવિવારના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોને ધંધાકીય વર્ગમાં આજે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, ધંધાની...

પુણેમાં પ્રેક્ષકો વગર રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે સિરીઝ

હાઈલાઈટ્સ:પુણેમાં ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાવાની છેમહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે સિરીઝમાં પ્રેક્ષકોને મંજૂરી નહીંમુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાવચેતીના તમામ...