Month: March 2021

1 એપ્રિલ 2021નું રાશિફળઃ તુલા રાશિમાં ધન લાભ પ્રાપ્ત થશે તમારી રાશિ શું કહે છે?

1 એપ્રિલ ગુરુવારે ચંદ્રનો સંચાર દિવસ રાત તુલા રાશિમાં રહેશે. આજે બુધ મીન રાશિમાં આવ્યો છે. ગ્રહોની સ્થિતિમાં આ પરિવર્તન...

તો દેશમાં દરરોજ કોરોનાના 1 લાખ કેસ નોંધાશે? IIT કાનપુરની સ્ટડીએ વધાર્યું ટેન્શન

એક તરફ દેશભરમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોએ ગણિતના એક મોડના આધારે ચેતવણી...

અમદાવાદ: મેટ્રો ટ્રેનના કામના કારણે જીવરાજ બ્રિજ 48 કલાક અને શ્રેયસ બ્રિજ 88 દિવસ બંધ રહેશે

હાઈલાઈટ્સ:જીવરાજ બ્રિજ 1 એપ્રિલ રાત્રે 11થી 3 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. શ્રેયસ બ્રિજ 3 એપ્રિલ રાત્રે 11થી...

વધુ એક ઝટકોઃ સરકારે PPF, NSC સહિત બચત યોજનાઓના વ્યાજ દર ઘટાડ્યા

હાઈલાઈટ્સ:સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છેપીપીએફ તથા એનએસસી સહિત અન્ય યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડોછેલ્લા ત્રણ ક્વાર્ટરથી સરકારે...

પહેલી એપ્રિલથી 45થી વધુ વયના લોકોનું રસીકરણ, કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા ખાસ નિર્દેશ

હાઈલાઈટ્સ:પહેલી એપ્રિલથી દેશભરમાં 45થી વધુ વયના લોકોનું રસીકરણ શરુ કરાશેરાજ્ય અને કેન્દ્રશાસિતના આરોગ્ય સચિવો સાથે કેન્દ્રની ખાસ વર્ચ્યુઅલ બેઠક રસીકરણ...

નહીં બદલાય તમારું સેલેરી સ્ટ્રક્ચર, નવા વેજ કોડનો અમલ હાલ પૂરતો પડતો મૂકાયો

હાઈલાઈટ્સ:1લી એપ્રિલથી ચાર લેબર કોડ અમલમાં આવવાના હતા. નવા લેબર કોડના નિયમોને રાજ્યોએ હજુ અંતિમ રૂપ નથી આપ્યું. નવા વેજ...

દુષ્કર્મ સાથે જોડાયેલા કેસમાં ‘અનુપમા’ના એક્ટર સુધાંશુને કોર્ટે પાઠવ્યું સમન

હાઈલાઈટ્સ:મુંબઇની એક અદાલતે બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવાના કેસમાં મોકલ્યું સમનઆ મામલો ટીવી એક્ટર અને સિંગર કરણ ઓબેરોય કેસથી સંબંધિત...

રિઝર્વ બેંકે ઓટોમેટિક પેમેન્ટનો નવો નિયમ લાગુ કરવાની છેલ્લી તારીખ લંબાવી

હાઈલાઈટ્સ:રિઝર્વ બેંકે ઓટો પેમેન્ટની નવી વ્યવસ્થાને લાગુ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ વ્યવસ્થા લાગુ કરવાની...

‘ગાડીમાં માલની હેરફેર કેમ કરો છો?’ વર્દીનો રોફ બતાવી કોન્સ્ટેબલે પાંચ હજાર પડાવી લીધા

હાઈલાઈટ્સ:રિક્ષામાં આવેલો કોન્સ્ટેબલ દાદાગીરી કરીને રુપિયા પડાવી ગાયબ થઈ ગયોનેમ પ્લેટ પર લખેલા નામના આધારે વેપારીએ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ કરીપોલીસે...

વન-ડે રેન્કિંગમાં કોહલી ટોપ પર, લગ્ન માટે બ્રેક લેનારા બુમરાહને થયું નુકસાન

હાઈલાઈટ્સ:બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન વિરાટ કોહલી 870 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છેએક સ્થાનના નુકસાન સાથે જસપ્રિત બુમરાહ ચોથા ક્રમે પહોચ્યોવન-ડે ટીમનો...

દૂરના મામાના પ્રેમમાં પડેલી યુવતીને પરણાવી દેવાઈ, પણ લગ્ન પછી થઈ ગયો મોટો કાંડ

હાઈલાઈટ્સ:લિંબાયતના પરિવારની નાની દીકરી મોટી બહેનના લગ્ન વખતે મામાના સંપર્કમાં આવી હતી2016માં મામો સુરતમાં જ આવીને સેટલ થઈ જતાં બંને...

સુરતમાં વધુ એક ‘હિટ એન્ડ રન’ની ઘટના, કાર ચાલકે યુવકને મોપેડ સાથે 30 ફૂટ ઢસેડ્યો

હાઈલાઈટ્સ:સરથાણા વિસ્તારમાં બ્લેક કલરની ફોર્ચ્યુનર કારે એક્ટિવાસવાર યુવકને અડફેટે લીધોયુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલબિઝનેસમેન...

અલી ગોનીને પરણવા નથી માગતી જાસ્મીન ભસીન?, લગ્નના સવાલ પર કહ્યું-‘શક્ય જ નથી’

હાઈલાઈટ્સ:અલી ગોની અને જાસ્મીન ભસીને હાલમાં જ નજીકના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી.અલી અને જાસ્મીન અવારનવાર ડેટ પર જતાં...

નેહા કક્કડે ઘરમાં બનાવડાવી ક્રિકેટ પીચ, ભાઈ ટોનીએ પોતાને ગણાવ્યો નસીબદાર

હાઈલાઈટ્સ:નેહા કક્કડે ઘરના ગાર્ડનમાં ભાઈ ટોની માટે બનાવડાવી ક્રિકેટ પીચટોની કક્કડે બહેન નેહાનો આભાર માનતાં પોતાને ગણાવ્યો 'નસીબદાર'નેહા કક્કડના પતિ...

કોરોના વાયરસ: કાલથી ગુજરાતમાં પ્રવેશવા માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ જરૂરી

હાઈલાઈટ્સ:ગુજરાત સરકારનો આદેશ 1 એપ્રિલ 2021થી લાગુ થશેનેગેટિવ રિપોર્ટ 72 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએરિપોર્ટ હશે તો જ ગુજરાતમાં એન્ટ્રી...

MIએ લોન્ચ કર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન Mi Mix Fold

હાઈલાઈટ્સ:સેમસંગ અને હુવાવે પછી ફોલ્ડેબલ ફોન બનાવનારી ત્રીજી કંપની બની શાઓમીચીનમાં લોન્ચ થયેલા આ ફોનનું વેચાણ 16 એપ્રિલથી શરુ થઈ...

MIએ લોન્ચ કર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન Mi Mix Fold

હાઈલાઈટ્સ:સેમસંગ અને હુવાવે પછી ફોલ્ડેબલ ફોન બનાવનારી ત્રીજી કંપની બની શાઓમીચીનમાં લોન્ચ થયેલા આ ફોનનું વેચાણ 16 એપ્રિલથી શરુ થઈ...

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે 3 પોલીસ અધિકારીને ડિસ્ચાર્જ કર્યા

હાઈલાઈટ્સ:ઈશરત જહાં એન્કાઉન્ટ કેસમાં મોટો ચુકાદોકોર્ટે 3 પોલીસ અધિકારીઓને ડિસ્ચાર્જ કર્યાતરૂણ બારોટ, સિંઘલ, અનાજુ ચૌધરી ડિસ્ચાર્જઅમદાવાદ: વર્ષ 2004ના ઈશરત જહાં...

ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું ‘સાસુ-સસરા સાથે કેવી રીતે રહે છે?’, જવાબ દિલ ખુશ કરી દેશે

હાઈલાઈટ્સ:લગ્ન બાદ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ઓપરા વિન્ફ્રેને આપ્યો હતો ઈન્ટરવ્યૂઓપરા વિન્ફ્રેએ સાસુ-સસરા સાથે રહેવાને લઈને ઐશ્વર્યા રાયને કર્યો...