GUJARAT RIGHT NOW

નવસારી: પોલીસ સ્ટેશનમાં બે યુવકોના આપઘાત મામલે માનવ વધ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગ

હાઈલાઈટ્સ:ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં પૂછપરછ માટે લવાયેલા બે યુવકોએ કોમ્પ્યુટર રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકોના પરિવારજનો...

સુરતઃ ‘3 કરોડ રૂપિયા દે દો, નહીં તો ખતમ કર દેંગે’, કુરિયરમાં મોકલી બંદુક, 4 કાર્ટિઝ અને ચિઠ્ઠી

હાઈલાઈટ્સ:વેપારી બપોરે માર્કેટના ગેટ પાસે ઊભો હતો, ત્યારે એક સગીર છોકરો આવ્યો અને પાર્સલ આપ્યુંપાર્સલમાં એક બંદુક, 4 કાર્ટિઝ અને...

સ્પર્મ સેમ્પલ લીધાના થોડા કલાકો બાદ જ કોરોનાગ્રસ્ત પતિનું મોત, પત્ની બનશે તેનાથી માતા

હાઈલાઈટ્સ:વડોદરાના કોરોનાગ્રસ્ત 29 વર્ષીય વ્યક્તિનું સ્પર્મ લીધા બાદ ગુરૂવારે સવારે તેનું મોત થયું હતુંપત્નીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે તે...

બે બાળકોનો કાયદો નહીં લવાય, મોદી સરકારે જણાવ્યા તેની પાછળના ચાર કારણો

હાઈલાઈટ્સ: મોદી સરકારે લોકસભામાં જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્તર પર બે બાળકોની નીતિ લાવવાનો કોઈ યોજના નથી. મોદી સરકારે તેના માટે...

ચંદ્રમાની રાશિ કર્કમાં બુધનું મોટું રાશિ પરિવર્તન, 12 રાશિઓ પર થશે મોટી અસર

બુધ ગ્રહ, બૌદ્ધિક શક્તિનું પરિબળ, વ્યક્તિની વાણી, વિશ્લેષણાત્મક કુશળતા અને સંદેશાવ્યવહાર કુશળતાને નિયંત્રિત કરે છે. તે સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ...

પવનદીપ-અરુણિતાનું રોમેન્ટિક ગીત ‘તેરી ઉમ્મીદ’ થયું રિલીઝ, ફેન્સે કહ્યું-‘બ્લોકબસ્ટર છે’

હાઈલાઈટ્સ:ગત મહિને રિલીઝ થયું હતું અરુણિતા અને પવનદીપનું પહેલું ગીત 'તેરે બગેર'.પહેલા ગીતને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા બાદ હિમેશ રેશમિયાએ બીજીવાર...

કુન્દ્રાનું ‘ડર્ટી પિક્ચર’: સુરતમાં બનેલી પોર્ન ફિલ્મો કુન્દ્રાને વેચાઈ હોવાની આશંકા

હાઈલાઈટ્સ:મુંબઈ ક્રાઈમ બ્રાંચે કરેલી તનવીરની ધરપકડમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે તનવીર પોર્ન ફિલ્મો બનાવી વિવિધ OTT એપ્સ પર અપલોડ કરવાનું...

શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાંચની ટીમ, થઈ શકે છે પૂછપરછ

હાઈલાઈટ્સ:આ પહેલા પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસની અત્યાર સુધીની તપાસમાં ક્યાંય પણ શિલ્પા શેટ્ટીની ભાગીદારી સામે આવી...

‘બબીતાજી’એ છોડી દીધો ‘તારક મહેતા…’ શો?, કેટલાય દિવસોથી નથી કર્યું શૂટિંગ

હાઈલાઈટ્સ:મુંબઈમાં શૂટિંગ શરૂ થયું હોવા છતાં સેટ પર પાછી નથી ફરી મુનમુન દત્તા.મુનમુન દત્તાના પાત્રને લગતી કોઈ સ્ટોરી પણ હાલ...

સુપર ડાન્સર 4: કરિશ્મા કપૂરે કન્ટેસ્ટન્ટ પૃથ્વીરાજને આપી એવી ગિફ્ટ કે સૌ ચોંકી ગયા

હાઈલાઈટ્સ:કરિશ્મા કપૂર સ્પેશિયલ હશે સુપર ડાન્સર ચેપ્ટર 4નો અપકમિંગ એપિસોડકરિશ્મા કપૂરના પોપ્યુલર સોન્ગ પર પર્ફોર્મન્સ આપશે સુપર ડાન્સરના કન્ટેસ્ટન્ટ્સકન્ટેસ્ટન્ટ પૃથ્વીરાજને...

આજે ફરી સ્થગિત થઈ લોકસભા, સતત ચોથા દિવસે પેગાસસ સહિત અન્ય મુદ્દાઓ પર વિપક્ષનો હોબાળો

હાઈલાઈટ્સ:પેગાસસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સાંસદોએ કર્યો હોબાળો.વિપક્ષના હોબાળાને કારણે સતત ચોથા દિવસે લોકસભા સ્થગિત થઈ.લોકસભાની આગામી કાર્યવાહી 26...

હંમેશા ચેક્સ શર્ટ પહેરતા બાઘાએ ‘તારક મહેતા…’ના લેટેસ્ટ એપિસોડમાં પહેરી આટલી મોંઘી હુડી!

હાઈલાઈટ્સ:'તારક મહેતા....'ના લેટેસ્ટ એપિસોડમાં કોલ્ડ્રિંક પીધા બાદ બાઘા નશામાં જોવા મળે છે. આ એપિસોડમાં બાઘા એટલે કે એક્ટર તન્મય વેકરિયાએ...

મહારાષ્ટ્રમાં જળ બંબાકારઃ રાયગડ જિલ્લામાં ભૂસ્ખલનથી 32ના મોત, 40 હજુ પણ ગુમ

રાયગડઃ મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાયગડ જિલ્લાના મહાડ તાલુકાના તળઈ ગામમાં...

ઈન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટના લગ્નજીવનમાં તિરાડ, ઘણા સમયથી રહે છે અલગ

હાઈલાઈટ્સ:ટીવી કપલ ઈન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટના લગ્નજીવનમાં તિરાડઈન્દ્રનીલ સેનગુપ્તાની બંગાળી ફિલ્મની કો-એક્ટર સાથે વધેલી નિકટતા જવાબદારવર્ષ 2008માં ઈન્દ્રનીલ સેનગુપ્તા...

‘અંકલ 5 મર્ડર થયા છે, હું એકલી છું જલ્દી આવો’, આઠ વર્ષની બાળકીએ પોલીસના નાકમાં દમ લાવી દીધો

હાઈલાઈટ્સ:ગાઝિયાબાદ પોલીસ માટે માથાના દુખાવા સમાન સાબિત થયો દિવસ.પોલીસ સમયસર પહોંચે છે કે નહીં તે જોવા બાળકીએ કર્યો પ્રેન્ક ફોન...

’55 વર્ષથી બાપ્પા મારી સાથે’ ગણેશના મોટા ભક્ત છે ખ્રિસ્તી વેપારી, મંદિર માટે 2 કરોડ ખર્ચ્યા

હાઈલાઈટ્સ:કર્ણાટકના ઉડ્ડુપીની પાસે આવેલા એક નાનાકડા ગામના ગેબ્રિયલ નાઝરેથ વર્ષો પહેલા પહેરેલ કપડે મુંબઈ આવ્યા હતા.સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં નોકરી મળતાં...

Zomato Share listing: પહેલા જ દિવસે લોટરી લાગી, 78% મળ્યું વળતર

હાઈલાઈટ્સ:દેશમાં સૌપ્રથમવાર આવેલા ફુડ ડિલિવરી પ્લેટફોર્મના IPOને મળ્યો હતો ધમાકેદાર રિસ્પોન્સ79 રુપિયાના ભાવે કંપનીએ ઓફર કર્યા હતા શેર, એક જ...

દીકરાનું નામ આખરે શું પાડવું તે સમજાતું નથી? આ લિસ્ટ સરળ કરશે તમારું કામ

હાઈલાઈટ્સ:બાળકો માટે સૌથી સુંદર અને યૂનિક નામ શોધવાનું ઘણું મુશ્કેલ હોય છેબાળક માટે નામ શોધવા માટે માતા-પિતાને કરવી પડે છે...

35 વર્ષની પરિણીતાએ બીજા લગ્ન કર્યા પછી પતિની કરતૂત જાણીને દંગ રહી ગઈ

હાઈલાઈટ્સ:35 વર્ષની પરિણીતાએ બીજા લગ્ન કર્યા પછી પતિની પોલ ખુલી ગઈપરિણીતાએ પતિ સહિત દિયર અને કાકી સાસુ સામે ફરિયાદ નોંધાવીબીજા...

પોલીસ પાસે આવ્યો અજીબોગરીબ કેસ, એક યુવતીના બે પતિ, બન્ને કહે છે- મને મારી પત્ની અપાવો

હાઈલાઈટ્સ:મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોલીસ સામે આવ્યો એક અજીબોગરીબ કેસ.મહિલાએ પહેલા પ્રેમી સાથે લગ્ન કર્યા, પછી પરિવારે અન્ય યુવક સાથે પરણાવી.પોતાના પ્રેમી...

આફ્રિકન ગઠિયાએ હાથ જોડી ‘જય માતાજી’ કહેતા સુરત પોલીસ આશ્ચર્યમાં મૂકાઈ

હાઈલાઈટ્સ:ફેક કિડની રેકેટમાં પોલીસે 17 જુલાઈના રોજ મૂળ આફ્રિકાના ટોટીની ધરપકડ કરી હતીહાલ 14 દિવસના રિમાન્ડ પર છે ટોટી, જેલમાં...

કોરોનાને ભગાડવા માટે જો વધુ પડતી સ્ટીમ લઈ લો તો પણ બ્લેક ફંગસ થઈ શકે

હાઈલાઈટ્સ:અતિની ગતિ નહીં, જે વસ્તુ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેનો વધુ પડતો ઉપયોગ ખતરનાક બીમારી પણ આપે છે.કોરોના પછી...

‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ના સેટ પર શહીર શેખ સાથે એરિકાની બબાલ? એક્ટ્રેસે તોડ્યું મૌન

હાઈલાઈટ્સ:સિલીગુડીના સેટ પર એરિકા ફર્નાન્ડિસ અને શહીર શેખ વચ્ચે માથાકૂટ થઈ હોવાની ચર્ચા'કુછ રંગ પ્યાર કે એસે ભી'ના સેટ પર...