GUJARAT RIGHT NOW

સંદીપમાંથી અલીશા બની, આજે મળી ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમનને ઓળખ

હાઈલાઈટ્સ:અલીશા કહે છે કે જ્યારે બાઈકને બદલે ગુલાબી રંગ ગમવા લાગતા જ મેં નક્કી કર્યુ કે હું સર્જરી કરાવીશ.સુરત જિલ્લા...

TMKOC: મેનેજરે ઉતાર્યો બાઘાનો નશો, વેઈટર મુકેશે કબૂલાત કરવાનું કહેતા ટેન્શનમાં પુરુષ મંડળ

હાઈલાઈટ્સ:બાઘાનો નશો ઉતારવા ઉકાળો અને દવા લઈને આવ્યો મેનેજર. નશો ઉતરતાં જ ચંપક ચાચાએ શરૂ કરી બાઘાની પૂછપરછ.વેઈટર મુકેશે કંઈક...

ગહના વશિષ્ઠનો દાવોઃ રાજ કુંદ્રા લાવી રહ્યો હતો નવી એપ, સાળીને ફિલ્મમાં કરવાનો હતો કાસ્ટ

હાઈલાઈટ્સ:શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીને લઈને ફિલ્મ બનાવવાનો હતો રાજ કુંદ્રાએક નવી એપ કરવાનો હતો લોન્ચ, જેમાં રિયાલિટી શો તેમજ...

રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વધતો પોઝિટિવિટી રેટ બની શકે છે ત્રીજી લહેરનું કારણ

હાઈલાઈટ્સ:ત્રીજી લહેરને અટકાવવા માટે દેશના કેટલાક રાજ્યોએ કાળજી લેવી જરુરીરાજ્યોને પોઝિટિવિટી રેટ ઘટાડવા જરુરી પગલા ભરવાનું કેન્દ્રનું સૂચનરાજસ્થાનના જેસલમેરમાં પોઝિટિવિટી...

23 જુલાઈ જન્મદિવસ રાશિફળ: પ્રતિષ્ઠા વધશે, શત્રુઓ પરાજિત થશે

આજે સિંગર, મ્યૂઝિક કમ્પોઝર અને એક્ટર હિમેશ રેશમિયાનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.આ...

તારીખ 23 જુલાઈ 2021નું રાશિફળ, કેવો રહેશે તમારો આજનો દિવસ

આજે 23 જુલાઇના દિવસે ચંદ્ર દિવસ દરમિયાન ગુરુની રાશિ ધનુમાં સંચાર કરતાં સાંજે શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. ચંદ્રના સંચરથી...

ટોક્યો ઓલિમ્પિક્સઃ આજે યોજાશે રમતોના મહાકુંભની ઓપનિંગ સેરેમની

હાઈલાઈટ્સ:કોરોનાના કપરા સમય વચ્ચે જાપાનમાં આજથી ટોક્યો ઓલિમ્પિક્સનો પ્રારંભ થશે, આજે યોજાશે ઓપનિંગ સેરેમનીભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 વાગ્યે ઓપનિંગ...

જો તમે પણ સેબ્સની જેમ બાળકને યુનિક નામ આપવા માંગતા હોવ તો આ રહી યાદી

હાઈલાઈટ્સ:બાળકનું નામકરણ કરવામાં માતા-પિતા ઘણાં કન્ફ્યુઝ થતા હોય છે.અક્ષયથી લઈને સંજય સુધી, એક્ટર્સે પોતાના બાળકોને આપ્યા છે યુનિક નામ.આ નામોના...

સરકાર પેટ્રોલ-ડીઝલની કમાણીનો ખર્ચ ક્યાં કરી રહી છે? ગડકરીએ દેશને જણાવ્યું

હાઈલાઈટ્સ:તેમણે એવું પણ કહ્યું કે માર્ગથી પરિવહનની કોસ્ટ બીજી ઘણી ચીજવસ્તુઓ પર નિર્ભર કરે છેકોરોનાના કારણે લાગુ લોકડાઉનના કારણે સામાનના...

‘હું નથી જાણતો કોણ છે એ આર રહેમાન?’ નિવેદન આપી ચાહકોના નિશાને ચડ્યો દક્ષિણનો એક્ટર

હાઈલાઈટ્સ:કોઇપણ પુરસ્કાર ટોલિવુડમાં મારા પરિવારના ફાળાની ભરપાઇ નહીં કરી શકેએઆર રહેમાને 1993માં નંદમુરીની તેલૂગુ ફિલ્મ 'નિપ્પૂ રવ્વા'માં મ્યુઝિક આપ્યું હતુંનંદમુરી...

રાજ્યની શાળાઓમાં 26 જુલાઈથી શરૂ થશે ધોરણ 9થી 11ના વર્ગો

હાઈલાઈટ્સ:આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશેવિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છેશાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ...

કોરોના: ગુજરાતમાં નવા 34 કેસ નોંધાયા, હવે માત્ર 5 દર્દી વેન્ટિલેટર પર

હાઈલાઈટ્સ:રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,08,576 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 814162 દર્દીઓ સાજા થયા...

કુશાલ ટંડનના રેસ્ટોરન્ટને વરસાદથી થયું નુકસાન, કહ્યું- કોરોનાના ઓછો હતો કે હવે..

હાઈલાઈટ્સ:છેલ્લા ઘણા દિવસથી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છેજેમાં ટીવી એક્ટર કુશાલ ટંડનની રેસ્ટોરન્ટને પણ ભારે નુકસાન...

મોદીના મંત્રીએ પ્રદર્શન કરનારા ખેડૂતોને કહ્યા ‘મવાલી’, વિપક્ષે કરી રાજીનામાની માગ

હાઈલાઈટ્સ:કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ પ્રદર્શનકારી ખેડૂતોની સરખામણી મવાલીઓ સાથે કરતા ઊભો થયો વિવાદ. કોંગ્રેસે તેમના સ્ટેટમેન્ટ સામે ભારે વિરોધ નોંધાવતા...

કોરોનાના ડરથી 15 મહિના સુધી ઘરમાં જ પૂરાયેલો રહ્યો પરિવાર, પોલીસે બચાવ્યો

હાઈલાઈટ્સ:આંધ્ર પ્રદેશમાં એક પરિવાર કોરોનાના ડરના કારણે 15 મહિનાથી ઘરની બહાર નીકળ્યો ન હતોઆટલા સમયથી ઘરમાં રહેવાના કારણે તેમની તબીયત...

ક્રિકેટનું મેદાન બન્યું અખાડો, ખેલાડીઓએ એકબીજાને દોડાવી-દોડાવીને માર્યા

હાઈલાઈટ્સ:ઈંગ્લેન્ડના મેડસ્ટોન મોટે પાર્ક ક્રિકેટ ક્લબમાં ચેરિટી મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે થઈ મારામારી. ખેલાડીઓ વચ્ચે ઝઘડાની શરૂઆત સિંગલ રન લેવાના...

ગુજરાત સરકારનો વેપારીઓને કોરોનાની રસી આપવા મુદ્દે મોટો નિર્ણય

હાઈલાઈટ્સ:નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ રવિવારે માત્ર વેપારી-કર્મચારીઓને રસી અપાશે'31મી જુલાઈ સુધી વેપારીઓના ફરજિયાત વેક્સિનેશન અંગેનો બેઠકમાં નિર્ણય...

શું છે ફૂડ ટેક્નોલોજી? તેમાં કરિયર બનાવો તો કેટલો પગાર મળી શકે?

હાઈલાઈટ્સ:તમે બીઈ/બી.ટેક પ્રોસેસ પૂરી કર્યા પછી ફૂડ ટેક્નોલોજીમાં એમ.ટેક કરી શકો છોફૂડ ટેક્નોલોજી એન્જિનિયરિંગ કર્યા પછી એક ફ્રેશર ગ્રેજ્યુએટ પ્રતિ...

વેપાર-વ્યવસાયના ગ્રહ બુધ કર્કમાં પ્રવેશ કરશે, આર્થિક દ્રષ્ટિએ આ રાશિઓને થશે ફાયદો

હાઈલાઈટ્સ:કર્ક રાશિમાં બુધ અને સૂર્ય સાથે હોવાથી બે ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે.બુધને જ્ઞાન, બુદ્ધિ, વેપાર-વ્યવસાય, ધન વગેરેના કારક...

પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડશે ગુજરાત સરકાર? નીતિન પટેલે આપ્યો જવાબ

હાઈલાઈટ્સ:છેલ્લે ગુજરાત સરકારે જૂન 2020માં પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા વેટના દરોમાં વધારો કર્યો હતોહાલ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 98.59 રુપિયા...

જેફ બેઝોસે અંતરિક્ષ યાત્રા પર પ્રત્યેક મિનિટે 4 હજાર કરોડ ખર્ચ્યા, ધરતી પર આવીને GFને ભેટી પડ્યા

હાઈલાઈટ્સ:અંતરિક્ષમાં જનાર સૌથી ધનિક વ્યક્તિ બની ગયા અમેઝોનના જેફ બેઝોસ.જેફ બેઝોસે 10 મિનિટ અવકાશમાં પસાર કરી, ખર્ચ કર્યા 40 હજાર...

Indian Idol 12નો હોસ્ટ આદિત્ય નારાયણ બનવાનો છે પિતા? પ્રેગ્નેન્ટ છે પત્ની શ્વેતા!

હાઈલાઈટ્સ:નિવેદનને તોડી-મરોડીને રજૂ કરનાર પર વિફર્યો સિંગર-ૃએક્ટર આદિત્ય નારાયણહું પિતા બનવાનો નથી, જો એવું કંઈ હશે તો તમને જાણ કરીશુંઃ...

અમદાવાદ: આંબેડકર બ્રિજ પર બે બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવકનું મોત

હાઈલાઈટ્સ:ચંદ્રનગરથી દાણીલીમડા જતાં આંબેડકર બ્રિજ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયોબાઈક પર નોકરીએ જતાં યુવાનને રોંગ સાઈડમાં આવતી બુલેટના...