AHMEDABAD

લાંબા વિરામ બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ

હાઈલાઈટ્સ:ગોંડલમાં આજે માત્ર 4 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.અમદાવાદ શહેર પશ્ચિમમાં આવેલા એસજી હાઈવે વિસ્તારમાં આજે સાંજે ધોધમાર વરસાદ...

‘મોમ-ડેડ! મને ભણવામાં રસ નથી, ફરી નહીં આવું’ રુ. 61000 લઈને સગીર ઘરેથી ભાગ્યો

હાઈલાઈટ્સ:અમદાવાદના બાપુનગરમાં રહેતો સગીર ગુમ થયો, માતા-પિતા નોકરીએ ગયા હતા અને ઘર છોડી ભાગી ગયો.મિત્ર સાથે બહાર નીકળ્યો પછી કહ્યું...

અમદાવાદ: બારેજા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુઆંક 8 થયો

હાઈલાઈટ્સ:બારેજામાં મંગળવારે રાતે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, હજી 2 લોકો સારવાર હેઠળગુરુવારે 3 વ્યક્તિના મોત થયા હતા, અન્ય 4...

અમદાવાદ: વિડીયો અપલોડ કરવાની ધમકી આપી યુવતીએ નાણાં પડાવ્યા

હાઈલાઈટ્સ:સાઈબર ક્રાઈમ કરતી ગેંગે યુવકના વિડીયો સોશિયલ મીડિયા પર મુકવાની ધમકી આપી હતીઅજાણી યુવતીનો વિડીયો કોલ આવ્યો અને બ્લેકમેલ કરીને...

શિક્ષણ વિભાગના હિસાબનીશે કર્યું મોટું કૌભાંડ, શિક્ષકોના નામે રજા લઈને ભેગા કર્યા 10 કરોડ

હાઈલાઈટ્સ:નાયબ હિસાબનીશ તરીકે કામ કરતા રાજેશ રામીએ કર્યું 10 કરોડનું કૌભાંડ.શિક્ષકોના નામે 5000 રજાની અરજી કરીને સરકારી તિજોરીમાંથી પૈસા મેળવ્યા.પોલીસ...

માએ નાખ્યો સફળતાનો પાયો, બાળપણમાં IIM-A જોઈને ઉત્કંઠા જાગતી હવે મેળવ્યું એડમિશન

હાઈલાઈટ્સ:બોપલમાં ઉછરેલો હેત 11મા ધોરણ સુધી ટ્યૂશન નથી ગયો, મમ્મીએ જ ભણાવ્યો.બાળપણમાં IIM-A પાસેથી પસાર થતો ત્યારે ગેટની પેલે પાર...

અમદાવાદઃ દુપટ્ટાના કારણે થાપ ગઈ ગયો હત્યારો, અન્ય મહિલાની કરી દીધી હત્યા

હાઈલાઈટ્સ:કિશોર 17 જુલાઈએ રાતે નારોલ બ્રીજ નીચે પહોંચ્યો હતો અને મહિલા સાથે ઝઘડો થયો હતો મહિલાના ઓળખીતાઓ આવી જતા તેને...

કોરોના: ગુજરાતમાં નવા 36 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 8,14,223 દર્દી ડિસ્ચાર્જ થયા

હાઈલાઈટ્સ:રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,55,953 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુંગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 814223 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે....

35 વર્ષની પરિણીતાએ બીજા લગ્ન કર્યા પછી પતિની કરતૂત જાણીને દંગ રહી ગઈ

હાઈલાઈટ્સ:35 વર્ષની પરિણીતાએ બીજા લગ્ન કર્યા પછી પતિની પોલ ખુલી ગઈપરિણીતાએ પતિ સહિત દિયર અને કાકી સાસુ સામે ફરિયાદ નોંધાવીબીજા...

કોરોનાને ભગાડવા માટે જો વધુ પડતી સ્ટીમ લઈ લો તો પણ બ્લેક ફંગસ થઈ શકે

હાઈલાઈટ્સ:અતિની ગતિ નહીં, જે વસ્તુ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેનો વધુ પડતો ઉપયોગ ખતરનાક બીમારી પણ આપે છે.કોરોના પછી...

રાજ્યની શાળાઓમાં 26 જુલાઈથી શરૂ થશે ધોરણ 9થી 11ના વર્ગો

હાઈલાઈટ્સ:આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશેવિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છેશાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ...

કોરોના: ગુજરાતમાં નવા 34 કેસ નોંધાયા, હવે માત્ર 5 દર્દી વેન્ટિલેટર પર

હાઈલાઈટ્સ:રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,08,576 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 814162 દર્દીઓ સાજા થયા...

ગુજરાત સરકારનો વેપારીઓને કોરોનાની રસી આપવા મુદ્દે મોટો નિર્ણય

હાઈલાઈટ્સ:નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ રવિવારે માત્ર વેપારી-કર્મચારીઓને રસી અપાશે'31મી જુલાઈ સુધી વેપારીઓના ફરજિયાત વેક્સિનેશન અંગેનો બેઠકમાં નિર્ણય...

પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડશે ગુજરાત સરકાર? નીતિન પટેલે આપ્યો જવાબ

હાઈલાઈટ્સ:છેલ્લે ગુજરાત સરકારે જૂન 2020માં પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા વેટના દરોમાં વધારો કર્યો હતોહાલ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 98.59 રુપિયા...

કડીના પ્રેમીએ અમદાવાદના પ્રેમિકાના થનારા પતિની હત્યા કરી નાખી, પોલીસ ઉકેલ્યો કેસ

હાઈલાઈટ્સ:પ્રેમિકાનું નક્કી થઈ જતા મંગેતર અને પ્રેમી આમને સામને આવી ગયાપ્રેમીએ પ્રેમિકાના મંગેતરને મળવા માટે બોલાવીને તેનું કાસળ કાઢી નાખ્યુંઆખરે...

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલનું મર્ડર કરનારાને આજીવન કેદની સજા ફટકારાઈ

હાઈલાઈટ્સ:એક કેસમાં શકમંદ તરીકે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચ લવાયેલા મનિષ બલાઈએ કરી હતી કોન્સ્ટેબલની હત્યાપૂછપરછ કરી રહેલા કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાને...

ગુજરાતમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 400ની નીચે પહોંચ્યા

હાઈલાઈટ્સ:છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા અને 50 દર્દીઓ સાજા થયા, રાજ્યમાં એક પણ મોત નોંધાયું નથીરાજ્યમાં...

આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, SDRFની 11 ટીમ અલર્ટ

હાઈલાઈટ્સ:રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છેમહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની...

અમદાવાદમાં ફાઈનાન્સરની હત્યા, ખોખરામાં ગાર્ડન પાસે મળ્યો મૃતદેહ

હાઈલાઈટ્સ:ખોખરા મ્યુનિસિપલ ગાર્ડન નજીક ફાઈનાન્સરની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોપોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકનું નામ બાલા સુબ્રમણ્યમ હોવાનુ જાણવા...

અ’વાદ: દેહવ્યાપાર કરતી અને મિત્ર સાથે લિવ-ઈનમાં રહેતી મહિલાની હત્યા

હાઈલાઈટ્સ:મિત્ર સાથે લિવ-ઈનમાં રહેતી મહિલાની નારોલ સર્કલ પાસે છરીના ઘા મારીને હત્યા કરાઈઈસનપુર પોલીસે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે આરોપીઓની...

કોરોનાના લીધે મરણ પથારીએ છે 29 વર્ષીય પતિ, મા બનવાની ઈચ્છા લઈ કોર્ટ પહોંચી પત્ની

હાઈલાઈટ્સ:સાસુ-સસરા સાથે મળીને પતિના સ્પર્મ પ્રિઝર્વ કરાવાની મંજૂરી લેવા કોર્ટમાં પહોંચી મહિલા.29 વર્ષીય યુવક કોરોના સામેની જંગ હારી રહ્યો છે...

દોઢ વર્ષે માંડ રાહતના સમાચાર, અ’વાદની પ્રાઈવેટ હોસ્પિટલોમાં હવે એક પણ કોરોના દર્દી નહીં

હાઈલાઈટ્સ:હાલ અમદાવાદની 70થી વધુ હોસ્પિટલમાં મળીને કુલ 3473 કોવિડ બેડ કાર્યરત છે.આ પહેલા માર્ચથી મે દરમિયાન કુલ 5602 કોરોના બેડ...

કોરોના: ગુજરાતમાં નવા 29 કેસ નોંધાયા, સતત બીજા દિવસે એકપણ મોત નહીં

હાઈલાઈટ્સ:ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 814059 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છેરાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 પર પહોંચ્યો છેગુજરાતમાં એક્ટિવ કેસો 411...

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હાઈલાઈટ્સ:21થી 25 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશેસુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, તાપી, ભરૂચમાં ભારે વરસાદ પડવાની...

ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી, ભરતી માટે 40મી વખત રજૂઆત કરી

હાઈલાઈટ્સ:3 વર્ષથી ભરતી ન થતાં ટેટના ઉમેદવારોમાં રોષ, 40મી વખત રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યાશિક્ષકોની 8500 જગ્યા ખાલી હોવા છતાં સરકાર...

કેન્દ્રના મોડેલ ભાડુઆત કાયદા 2021ના આધારે ગુજરાત સરકાર પણ લાગુ કરશે નવો ભાડુઆત કાયદો

હાઈલાઈટ્સ:હાલ ગુજરાતમાં બોમ્બે (હાલના ગુજરાત) ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એક્ટ-1947 લાગુ છે.ગુજરાત સરકાર આ જૂના કાયદાની જગ્યાએ...