GUJARAT

સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો, પતિ અજય દેસાઈએ હત્યા કર્યાની કબૂલાત કરી

હાઈલાઈટ્સ:05 જૂનથી ગુમ સ્વીટી પટેલનો કેસ આખરે ઉકેલાઈ ગયો, શકમંદ જ પતિ જ નીકળ્યો હત્યારોસ્વીટી ઊંઘમાં હતી ત્યારે જ પતિએ...

કોરોના: ગુજરાતમાં નવા 39 કેસ, અમદાવાદમાં કેસની સંખ્યા ડબલ ડિજિટમાં પહોંચી

હાઈલાઈટ્સ:રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,96,092 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુંગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 814265 દર્દીઓ ડિસ્ચાર્જ થયા...

નવસારી: પોલીસ સ્ટેશનમાં બે યુવકોના આપઘાત મામલે માનવ વધ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગ

હાઈલાઈટ્સ:ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં પૂછપરછ માટે લવાયેલા બે યુવકોએ કોમ્પ્યુટર રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકોના પરિવારજનો...

શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાંચની ટીમ, થઈ શકે છે પૂછપરછ

હાઈલાઈટ્સ:આ પહેલા પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસની અત્યાર સુધીની તપાસમાં ક્યાંય પણ શિલ્પા શેટ્ટીની ભાગીદારી સામે આવી...

આફ્રિકન ગઠિયાએ હાથ જોડી ‘જય માતાજી’ કહેતા સુરત પોલીસ આશ્ચર્યમાં મૂકાઈ

હાઈલાઈટ્સ:ફેક કિડની રેકેટમાં પોલીસે 17 જુલાઈના રોજ મૂળ આફ્રિકાના ટોટીની ધરપકડ કરી હતીહાલ 14 દિવસના રિમાન્ડ પર છે ટોટી, જેલમાં...

ગહના વશિષ્ઠનો દાવોઃ રાજ કુંદ્રા લાવી રહ્યો હતો નવી એપ, સાળીને ફિલ્મમાં કરવાનો હતો કાસ્ટ

હાઈલાઈટ્સ:શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીને લઈને ફિલ્મ બનાવવાનો હતો રાજ કુંદ્રાએક નવી એપ કરવાનો હતો લોન્ચ, જેમાં રિયાલિટી શો તેમજ...

અમદાવાદ: આંબેડકર બ્રિજ પર બે બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવકનું મોત

હાઈલાઈટ્સ:ચંદ્રનગરથી દાણીલીમડા જતાં આંબેડકર બ્રિજ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયોબાઈક પર નોકરીએ જતાં યુવાનને રોંગ સાઈડમાં આવતી બુલેટના...

‘તને ત્રણ લાખમાં ખરીદીને કામ કરવા માટે લાવ્યા છીએ’, પરિણીતાની પોલીસ ફરિયાદ

હાઈલાઈટ્સ:પરિણીતાની પતિ સહિત સાસરિયા સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદલગ્નના એક મહિના સુધી બધું સારું રહ્યા પછી નાની બાબતોમાં મેણાં...

સુરતમાં ITના સ્ટુડન્ટે GF સાથે ભાગવા માટે વૃદ્ધને ધમકાવીને કાર લૂંટી

હાઈલાઈટ્સ:પોલીસે ધરપકડ કરેલા યુવકની ઓળખ હીરા કારીગરના પુત્ર કશ્યપ ભેસાણીયા તરીકે થઈ છેકાર લૂંટ્યા બાદ રસ્તામાં ગર્લફ્રેન્ડને બેસાડી બંને નેશનલ...

વડોદરા: પતિને ભરખી ગયો કોરોના, સરોગસીથી તેના અંશને આ દુનિયામાં લાવશે પત્ની!

હાઈલાઈટ્સ:2014માં સંજય અને હેલીએ લગ્ન કર્યા હતા. કુદરતી ગર્ભ ના રહેતાં IVF ટ્રીટમેન્ટ શરૂ કરાવી હતી.સંજય અને હેલીના બાયોલોજીકલ મટિરિયલને...

પ્રતિબંધીત ચાઈનિઝ એપ્સ ડાઉનલોડ કરવા મજબૂર છે ભારતીય વિદ્યાર્થીઓ

હાઈલાઈટ્સ:ચીનની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના ક્લાસ હાલમાં ઓનલાઈન ચાલી રહ્યા છેયુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને એવી એપ્સ ડાઉનલોડ કરવાની ફરજ...

ત્રીજી લહેરનો ભયઃ અમદાવાદમાં નવા-જૂના મળી કુલ 30 રેપિડ એન્ટીજેન ટેસ્ટ કેન્દ્રો ફરી શરું

હાઈલાઈટ્સ:કોરોનાના કેસ રાજ્યમાં નામશેષ થઈ રહ્યા છે જોકે સરકારને ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે.અમદાવાદના જુદાં જુદાં વિસ્તારોમાં મળીને કુલ...

ગાંધીનગરમાં ક્લાસ-2 અધિકારી પાસેથી એટલા રોકડા રૂપિયા મળ્યા કે ACBના અધિકારીઓ દંગ રહી ગયા

હાઈલાઈટ્સ:ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર નિપુણ ચોક્સી રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તેમના...

રાજકોટઃ પતિએ ઘરમાં કેમેરા ગોઠવ્યા અને પત્ની સાથે પોતાના જ મિત્રોનું અફેર પકડાયું

હાઈલાઈટ્સ:યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં પરંતુ તેણે પતિના મિત્રો સાથે જ અફેર શરું કરી દીધું. પત્નીના વ્યવહારથી પતિને શંકા ગઈ.ઘરમાં ખબર...

બનાસકાંઠામાં કોરોના પોઝિટિવ BSF જવાનોનો આંકડો 50ને પાર થયો

હાઈલાઈટ્સ:બનાસકાંઠાની બોર્ડર પર ફરજ બજાવતા BSFના 51 જવાનોને થરાદમાં ક્વોરેન્ટાઈન કરાયા છેકેટલાક જવાનો પશ્ચિમ બંગાળની ચૂંટણી અને નાગાલેન્ડમાં ફરજ બજાવીને...

જામનગર: કૂતરાને બચાવવા જતાં કાર પલટી, બે સગા ભાઈઓના મોત

હાઈલાઈટ્સ:જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા પાસે કાર આડે કૂતરું આવતા ગમખ્વાર અકસ્માતમૃતકોની ઓળખ રાજેન્દ્રસિંહ ઝાલા (38) અને તેનો નાનો ભાઈ પૃથ્વીરાજસિંહ...

ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા, રાજ્યમાં સાજા થવાનો દર 98.72 ટકા

હાઈલાઈટ્સ:જ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 813998 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છેરાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 10076 દર્દીઓના મોત થયા...

ખેડા: યુવતીની છેડતી કરનારા શખ્સને લોકોએ જાહેરમાં ધોઈ નાખ્યો, વિડીયો વાયરલ

હાઈલાઈટ્સ:ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં યુવતીની છેડતી કરનારા શખ્સને લોકોએ જાહેરમાં ફટકાર્યોઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે,...

ગીર સોમનાથ: વેરાવળમાં 3 માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી

હાઈલાઈટ્સ:જૂની સેલ ટેક્સવાળી ગલીમાં 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં આસપાસમાં નાસભાગ મચી ગઈ હતીબિલ્ડીંગની સામે રહેતા કોઈ વ્યક્તિએ ઘટનાનો વિડીયો...

પાંચમો સીરો સર્વે: 81% અમદાવાદીઓમાં મળ્યા કોવિડ એન્ટીબોડી

હાઈલાઈટ્સ:દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા અમદાવાદીઓમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જોવા મળ્યું છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની 87% વસ્તીમાં પણ કોવિડ...

ગુજરાતમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા, વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10076 પર પહોંચ્યો

હાઈલાઈટ્સ:ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 813924 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છેએક્ટિવ કેસો કુલ 493 છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે...

CG રોડ પર લાઈટના થાંભલામાંથી ઈલેક્ટ્રિક વાહન, મોબાઈલ ચાર્જ થઈ શકશે

હાઈલાઈટ્સ:પોલમાંથી ઈલેક્ટ્રિક વાહનોની સાથે મોબાઈલ ફોન તેમજ વાઈફાઈનો પણ ઉપયોગ કરી શકાશેચાઈનાની કંપની સાથે કરાર કરીને બે કરોડના ખર્ચે 19...

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, ઉમરગામમાં બે કલાકમાં 8.5 ઈંચ વરસાદ

હાઈલાઈટ્સ:હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યોનવસારી જિલ્લામાં પણ મોડી રાતથી ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી...

4 એસ્કેલેટર, 2 લિફ્ટ સાથેનો વસ્ત્રાલ સર્ક્યુલર પેડેસ્ટ્રિયન બ્રિજ 5 માસમાં પૂર્ણ થશે

હાઈલાઈટ્સ:17.93 કરોડના ખર્ચે તૈયાર થનારા બ્રિજમાં રોડ ક્રોસ કરવા ચાર એસ્કેલેટરનો ઉપયોગ કરી શકાશેઔડાનો દાવો છે કે, અમદાવાદનો પહેલો સર્ક્યુલર...

જામનગરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન, અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો

હાઈલાઈટ્સ:ભારે વરસાદના પગલે જામનગર શહેરના અનેક વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા હતાઆજે બપોરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લાના...

થરાદમાં સામુહિક આપઘાતની ઘટના, બે બાળક અને માતાનું મોત

હાઈલાઈટ્સ:વાવના ચોથાનેસડા ગામના એક મહિલાએ અગમ્ય કારણોસર 4 પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યોસ્થાનિકોએ તાત્કાલિક ધોરણે કલાકો સુધી બચાવ કામગીરી હાથ...