HEALTH ‘N’ FITNESS

કોરોના સામે બાળકોમાં ડેવલેપ કરવી છે ઇમ્યૂનિટી, તો એમની સાથે પેરેન્ટ્સે પણ કરવા જોઇએ આ કામ

નવી દિલ્હીઃ વૈશ્વિક કોરોના મહામારી સામે રક્ષણ ઇમ્યૂનિટી વધારવા પર સૌથી વધુ જોર આપવામાં આવી રહ્યું છે. એવામાં ત્રીજી લહેરને...

બીમાર પડ્યા વિના ચોમાસાની મજા માણવી છે? અભિનેત્રી ભાગ્યશ્રીએ શેર કર્યો નુસ્ખો

હાઈલાઈટ્સ:કાળઝાળ ગરમી પછી મેઘરાજાની એન્ટ્રી થાય ત્યારે રમવા માંગે છે બાળકો.સીઝન બદલાવવાને કારણે ફ્લૂ સહિતની અનેક બીમારીઓ થઈ શકે છે.અભિનેત્રી...

ત્રીજી લહેરથી બચવું છે? સરકારે કહ્યું આગામી 125 દિવસ ખૂબ જ સંભાળીને રહેવાની જરુર

હાઈલાઈટ્સ:સ્પેન, નેધરલેન્ડ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, આફ્રિકા સહિતના અનેક જગ્યાએ કોરોના કેસ વધી રહ્યા છે.ભારત માટે પણ આગામી 100-125 દિવસો ખૂબ જ...

કેરળમાં કોરોના પછી હવે ઝીકાનો કહેર, આ વાયરસને લગતા તમામ સવાલોના જવાબ મેળવો

હાઈલાઈટ્સ:કેરળમાં વધી રહેલા ઝીકા વાયરસના કેસને કારણે ચિંતા વધી.રાજ્યમાં અત્યાર સુધી 28 લોકોને આ બીમારી થઈ ચુકી છે.ઝીકા વાયરસના કેસ...

World Population Day: 139 કરોડને પાર પહોંચી ભારતની વસ્તી, એક જ વર્ષમાં એક કરોડ વસ્તી વધી

હાઈલાઈટ્સ:વર્ષ 2020માં ભારતની વસ્તી 138 કરોડ હતી અને એક જ વર્ષના સમયગાળામાં 1 કરોડ વસ્તી વધી ચૂકી છેભારત જેવા વિકાસશીલ...

આખો દિવસ સૂતા રહે છે પતિ, તો જલ્દીથી પ્રેગનેન્ટ થઇ શકે છે પત્ની, રિસર્ચમાં કરાયો દાવો

હાઈલાઈટ્સ:પુરુષ પાર્ટનરનો ઊંઘવાનો સમય ગર્ભ ધારણ કરવાની સંભાવનામાં વધારો અને ઘટાડો કરી શકે છેસાતથી આઠ કલાકની ઊંઘ લેનાર પુરષના સ્પર્મની...

ચતુર્માસમાં નોનવેજ ખાવાથી આરોગ્યને થાય છે ગંભીર નુકસાન, જાણો પૂર્વજોની આરોગ્યનીતિ વિશે

હાઈલાઈટ્સ:પૂર્વજોએ જાણતાં હતા કે આ સમયગાળા દરમિયાન કેવો આહાર લોકોના સ્વાસ્થને અનૂકુળ રહેશેચતુર્માસમાં ઋતુમાં આવતી બીમારીઓથી બચવા માટે લોકોને અમુક...

શું તમારું બાળક ઊંઘમાં બબડે છે? આ કોઈ સમસ્યાનો સંકેત છે કે પછી સામાન્ય બાબત છે?

હાઈલાઈટ્સ:ઘણી વાર બાળકો ઊંઘમાં વાતો કરે છે, હસે અને રડે પણ છે.ઊંઘમાં વાતો કરવાના અનેક કારણો હોઈ શકે છે.લગભગ 3થી...

સામાન્ય લોકોથી ખાસ મહેમાનો સુધી આ સ્ટાઈલમાં બેસે છે જાપાનના લોકો, ફાયદા જાણીને ચોંકી જશે

હાઈલાઈટ્સ:પોતાના રોજીંદા જીવનમાં શિષ્ટાચારનું પાલન કરે છે જાપાનના લોકો.સીઝા છે જાપનના લોકોની બેસવાની પરંપરાગત ઢબ, અનેક છે ફાયદા.શરુઆતમાં તમને આ...

ડેલ્ટા વાયરસના લક્ષણ મૂળ કોવિડ-19થી એકદમ અલગ છે: રિપોર્ટ

હાઈલાઈટ્સ:ડેલ્ટા વાયરસના લક્ષણ મૂળ કોવિડ-19થી એકદમ અલગ છેએક અથવા એકથી વધારે નવા મ્યૂટેશનવાળા વાયરસને ઓરિજિનલ વાયરસના વેરિયન્ટના રૂપે ઓળખવામાં આવે...

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં દેખાઈ રહેલા હાડકાના ગંભીર રોગે ડૉક્ટરોની ચિંતા વધારી

હાઈલાઈટ્સ:એવાસ્ક્યુલર નોક્રોસિસ નામના આ રોગમાં હાડકાંના કોષને બ્લડ મળતું બંધ થઈ જવાથી તે મરી જાય છેકોરોનાની ટ્રીટમેન્ટમાં વપરાયેલા આડેધડ સ્ટિરોઈડને...

આ પ્રકારે જોવા મળે છે ન્યૂમોનિયાના લક્ષણ, જેના કારણે નસીરુદ્દીન શાહને દાખલ થવું પડ્યું

હાઈલાઈટ્સ:વધારે પડતી ઉધરસ આવવા લાગે ત્યારે તે ન્યૂમોનિયાના સંકેત હોઈ શકે છેતાવ 105 ડિગ્રી ફેરનહિટ થાય ત્યારે ન્યૂમોનિયાના સંકેત જોવા...

કોવિશીલ્ડ વેક્સિનનો ત્રીજો ડોઝ જરૂરી છે? બૂસ્ટર ડોઝથી શું ફાયદો થશે?

હાઈલાઈટ્સ:વૈજ્ઞાનિકો બૂસ્ટર ડૉઝ અને ત્રીજા ડૉઝ પર ભાર આપી રહ્યા છેવેક્સિનનો ત્રીજો ડૉઝ મનુષ્યના શરીરના એન્ટિબૉડીના સ્તરને હજુ વધારશેવધારે લોકોને...

ભોજન લીધા પછી કેટલું હોવું જોઈએ બ્લડ શુગર લેવલ?

હાઈલાઈટ્સ:શરીરમાં બ્લડ શુગર લેવલ વધે તે પાછળ આપણું ભોજન પણ જવાબદાર છેજ્યારે કાર્બ્સ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ ખાશો ત્યારે શરીરમાં શુગરનું...

વેટ લોસનો પ્રયાસ કરી રહેલાને ઋજુતા દિવેકરની સલાહ, જણાવ્યું-દિવસ દરમિયાન શું ખાવું

હાઈલાઈટ્સ:વજનને કંટ્રોલ કરવા માટે યોગ્ય લાઈફસ્ટાઈલ જરૂરીવજન ઓછું કરવા માટે ઋજુતા દિવેકરે આપી ટિપ્સઋજુતા દિવેકરે જણાવ્યો ડાયટ પ્લાનવ્યક્તિ જે પણ...

શું રસી લેતા પહેલા પાણી પીવાથી તાવ નથી આવતો? વૈજ્ઞાનિકોએ જણાવી આ દાવાની હકીકત

હાઈલાઈટ્સ:રસી લીધા પછી જોવા મળે છે સાઈડ ઈફેક્ટ્સ.રસી લેતા પહેલા પાણી લેવાથી ફરક પડે છે?વૈજ્ઞાનિકોએ જણાવી લોકોના આ દાવાની હકીકત.વેક્સિનની...

ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલોમાં કાન પકડીને ઉઠ-બેસ કરવાની સજા કેમ આપવામાં આવે છે?

હાઈલાઈટ્સ:કાન પકડીને ઉઠ-બેસ કરાવાવની સજા સામાન્ય છે.શિક્ષકોને પણ આ સજા પાછળનું કારણ નહીં ખબર હોય.અનેક દેશો હવે આ સજાને અપનાવી...

વધુ પડતી એસીડીટી અને ગેસ ટ્રબલ છે તો તાત્કાલિક ચેકઅપ કરાવો, કોવિડ-19 પછી આવી રહી છે સમસ્યાઓ

હાઈલાઈટ્સ:કોવિડ-19 સંક્રમણ સામે સ્વસ્થ થઇ રહેલા લોકોમાં અનેક સમસ્યા સામે આવી રહી છેકોરોના વાયરસ શ્વસનતંત્ર જ નહીં, આંતરડા પર પણ...

કોરોના બાદ ગ્રીન ફંગસનો ખતરો, કયા લોકોએ રાખવું વિશેષ ધ્યાન? શું છે લક્ષણ?

હાઈલાઈટ્સ:બાકી ફંગલ ઈન્ફેક્શનથી કેવી રીતે અલગ છે ગ્રીન ફંગસ?ઈંદોરમાં કોરોનાથી સાજા થઈ રહેલો દર્દી બન્યો ગ્રીન ફંગસનો શિકાર.નિષ્ણાતોના કહેવા અનુસાર...

કોરોનાની ત્રીજી લહેરને કેવી રીતે રોકી શકાય? જાણીતા ડોક્ટરે જણાવ્યા 7 ઉપાય

હાઈલાઈટ્સ:બ્રિટન, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોમાં થર્ડ વેવ શરૂઘણા દેશોમાં ત્રીજી લહેર બીજી કરતા વધુ જોખમીકોરોના સંક્રમણથી બચવા વેક્સિનેશન ખૂબ જરૂરીહેલ્થ...

કારમાં મુસાફરી દરમિયાન બાળકને ઉલ્ટી થઈ જાય છે? આદુનો ઉપચાર રાહત આપશે

હાઈલાઈટ્સ:ઘણા બાળકોને થાય છે કાર સિકનેસકાર સિકનેસથી બાળકને છુટકારો અપાવવા માટે કરો ઉપાયબાળકોને ઉલ્ટી થતી રોકવા માટે આદુનો ઉપાય કરી...

ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ઘરે બનાવો આ ખાસ ડ્રિંક

હાઈલાઈટ્સ:જીરાના સેવનથી એસિડિટી અને અપચોની સમસ્યા દૂર થાય છેતજનો ઉપયોગ કરવાથી અપચાને કારણે થતી સમસ્યા દૂર થાય છેઆદુનો ઉપયોગ કરવાથી...

કોરોના કાળમાં દાઢી રાખવી પડી શકે છે ભારે, વાયરસનો આસાનીથી શિકાર બની શકો છો

હાઈલાઈટ્સ:દાઢી લાંબી છે તો માસ્ક ફિટ નહીં આવે, જેના લીધે મો અને નાક ઠીક રીતે કવર નહીં થાય સીડીસીનું કહેવુ...

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ઘરના વાતાવરણમાં વધુ ઝડપથી ફેલાઈને જકડી લે છે આખા ઘરને

હાઈલાઈટ્સ:ડેલ્ટા વેરિયન્ટ આલ્પાની જગ્યાએ વધુ સંક્રમણકારી છે.ડેલ્ટા વેરિયન્ટ એક જ ઘરમાં બેથી વધુ લોકોને પોતાની પકડમાં લે છે.સદભાગ્યે રસી આ...

સાવધાન! કોરોના મહામારી આ રીતે તમારા લિવરને પણ નુકસાન પહોંચાડી રહી છે

હાઈલાઈટ્સ:લિવરને નુકસાન પહોંચાડી રહી છે કોરોના મહામારી.અસ્વસ્થ ખોરાક અને કસરત ના કરવાને કારણે થાય છે નુકસાન.ડોક્ટર આપી રહ્યા છે આહારમાં...

કોરોના મટ્યા બાદ પણ કેમ ચાર મહિના સુધી વાળ ખરતા રહે છે? ડૉક્ટર્સે જણાવ્યું કારણ

નાગપુર- કોરોના મટ્યા પછી રિકવરી ફેઝ દરમિયાન મોટા પ્રમાણમાં દર્દીઓમાં ત્વચાને લગતી તેમજ ખરતા વાળની સમસ્યા જોવા મળી રહી છે....