LIFE STYLE

દીકરાનું નામ આખરે શું પાડવું તે સમજાતું નથી? આ લિસ્ટ સરળ કરશે તમારું કામ

હાઈલાઈટ્સ:બાળકો માટે સૌથી સુંદર અને યૂનિક નામ શોધવાનું ઘણું મુશ્કેલ હોય છેબાળક માટે નામ શોધવા માટે માતા-પિતાને કરવી પડે છે...

જો તમે પણ સેબ્સની જેમ બાળકને યુનિક નામ આપવા માંગતા હોવ તો આ રહી યાદી

હાઈલાઈટ્સ:બાળકનું નામકરણ કરવામાં માતા-પિતા ઘણાં કન્ફ્યુઝ થતા હોય છે.અક્ષયથી લઈને સંજય સુધી, એક્ટર્સે પોતાના બાળકોને આપ્યા છે યુનિક નામ.આ નામોના...

છોકરીઓને જરાય નથી ગમતા આવા છોકરા, તમારામાં પણ આવી આદત નથી ને?

હાઈલાઈટ્સ:છોકરાઓની કેટલીક આદતોને છોકરીઓ બિલકુલ નથી કરતી પસંદછોકરાઓની ખરાબ આદતના કારણે જ છોકરીઓ રિલેશનશિપમાંથી લે છે બ્રેકછોકરાઓની કેવી આદત નથી...

કરીના કપૂરે દીકરાને આપ્યું સુંદર અર્થ વાળું નામ, આ રહ્યા ‘જ’ અક્ષર પરથી છોકરાઓના નામ

હાઈલાઈટ્સ:કરીના કપૂરે પોતાના બીજા દીકરાનું નામ જેહ અલી ખાન રાખ્યું છે.જ અક્ષર પરથી દીકરાનું નામ રાખવું હોય તો આ રહી...

શું તમે બાળકને રમવા માટે ગેજેટ આપો છો? જાણી લો બાળકને ગેજેટ આપવાની યોગ્ય ઉંમર

હાઈલાઈટ્સ:ટેક્નોલોજીને કારણે માતા-પિતાથી દૂર થઈ રહ્યા છે બાળકો.બાળકોને ગેજેટ આપવાની યોગ્ય ઉંમર કઈ છે તે જાણી લો.બાળકો ફોનમાં શું જુએ...

મા સીતા જેવા ગુણ દીકરીમાં ઉતરે તેવું ઈચ્છો છો? તેમના અનેક નામોમાંથી એક કરો પસંદ

હાઈલાઈટ્સ:જનક રાજાના પુત્રી અને ભગવાન રામનાં પત્ની સીતા માતાને અનેક નામોથી ઓળખાય છે.સીતા માતાના નામ યૂનિક હોવાની સાથે આજના જમાના...

ઘરે દીકરાનો જન્મ થયો હોય તો તેને આપો આ સુંદર નામ, ચંદ્ર સાથે જોડાયેલો છે અર્થ

હાઈલાઈટ્સ:ચંદ્રનો સ્વભાવ શાંત અને નિર્મળ હોય છે અને તેની સાથે જોડાયેલા નામ બાળકને આપી શકો છોચંદ્રને ઘણા નામથી ઓળખવામાં આવે...

શરમાળ બાળકનો વિકાસ રૂંધાય નહીં તે માટે માતા-પિતાએ શું કરવું જોઈએ?

હાઈલાઈટ્સ:જો તમારું બાળક શરમાળ છે તો તેની આ પ્રકૃતિને બદલવા માટે તમારે નાના-નાના પગલાં ભરવા જોઈએ. બાળકને કંઈક અલગ કરવા...

આજે પણ જૂના નથી થયા દીકરીઓ માટેના આ નામ, ખૂબ જ સુંદર છે તમામના અર્થ

હાઈલાઈટ્સ:માતા-પિતા બાળક માટે સુંદર અને અર્થસભર નામ પસંદ કરવા માટેના શક્ય તમામ પ્રયાસ કરે છેબાળકો માટે નવા નામ શોધવામાં આવે...

દીકરો હોય કે દીકરી, નાનપણથી જ ઘરના કમ કરાવશો તો આગળ જઈને ખુબ ફાયદો થશે

હાઈલાઈટ્સ:બાળકના પ્રાથમિક જીવનની પ્રક્રિયાઓ તેના ભવિષ્યને પ્રભાવિત કરે છે.બાળપણથી જ બાળકોને ઘરનાં કામ કરતાં શીખવાડવું જોઈએ.કામ કરાવવામાં આવે તો બાળકમાં...

તમારા દીકરાની કુંભ રાશિ છે? તો પછી આ યાદીમાંથી સિલેક્ટ કરો તેના માટે મસ્ત નામ

બાળકના નામ અને જન્મનો સંબંધ રાશિ સાથે હોય છે. જન્મ સમયના નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિ જોયા પછી એક રાશિ આપવામાં...

આ છે પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પ્રચલિત નામો, તમારા દીકરા માટે આવશે પસંદ

હાઈલાઈટ્સ:ભગવાન શ્રીરામના ઘણાં નામ પ્રચલિત છે તેમાંથી કરો એક પસંદ.દીકરામાં શ્રીરામ જેવા ગુણ ઈચ્છતા હો તો આ નામોમાંથી એક પસંદ...

જૂના થઈ ગયા છે દીકરીઓ માટેના આ નામ, ભાગ્યે જ કોઈ માતા-પિતા રાખવાનું પસંદ કરશે

હાઈલાઈટ્સ:માતા-પિતા બાળકોને અર્થસભરની સાથે સાથે અજોડ નામ આપવા માગે છેહજી પણ કેટલાક માતા-પિતા દીકરીઓ માટે વીતેલા જમાનાનું નામ પસંદ કરે...

વર્ષ 2021માં પોપ્યુલર છે છોકરાના આ નામો, લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે

હાઈલાઈટ્સ:વર્ષ 2021માં ઘણાં બેબી નેમ્સ (નામો) ટ્રેન્ડ કરી રહ્યા છેછોકરા માટેના વર્ષ 2021ના સૌથી પોપ્યુલર અને ટ્રેન્ડી નામોવર્ષ 2021નું છોકરા...

બાળકોને મોબાઈલ અને ટીવીથી દૂર રાખવા માટે કરાવો આ પ્રવૃતિ, તેમને પણ મજા આવશે

હાઈલાઈટ્સ:તમારા બાળકને ટીવી-મોબાઈલથી રાખો દૂરબાળકને મોબાઈલથી દૂર રાખવા માટેની છ રીતબાળકને મોબાઈલ-ટીવીની આદત મજેદાર રીતે છોડાવોઆજકાલ બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી...

શાહરૂખ ખાનના ઘર મન્નત પર આજે પણ ચાલે છે સાસુનો ‘હુકમ’!

હાઈલાઈટ્સ:શાહરૂખ અને ગૌરીની મજબૂત પર્સનાલિટી પર આખરે કોણ ભારે પડે છે?શાહરુખ ખાનના સાસુનું નામ સવિતા છિબ્બર છેતેઓ બીજા શહેરમાં હોવા...

આવા વિચારો ધરાવતી માતાના બાળકો ભણવામાં થાય છે હોંશિયાર, રિસર્ચમાં થયો ખુલાસો

હાઈલાઈટ્સ:માતા-પિતા પાસેથી દરેક બાબત ઝડપથી શીખી લે છે બાળકમાતાનો એક વિશેષ વ્યક્તિત્વ ગુણ બાળકને મળે છેલોકસ ઓફ કંટ્રોલ શું છે...

તમારી રાજકુમારી માટે સુંદર અને યુનીક નામ શોધી રહ્યા છો? આ રહી ટ્રેન્ડી નામોની યાદી

હાઈલાઈટ્સ:દીકરીના જન્મને અત્યંત સૌભાગ્યપૂર્ણ માનવામાં આવે છે.દીકરી માટે મોડર્ન નામ શોધી રહ્યા હોવ તો આ યાદી તમારા માટે છે.આ નામો...

ઈંડાનો ઉપયોગ કર્યા વગર બનાવો ચોકલેટ બિસ્કિટ ફજ, ફટાફટ બનશે અને બધાને ભાવશે

બિસ્કિટ ફજ બનાવવામાં સૌથી સરળ ડેઝર્ટ છે, જે તમારા તેમજ પરિવાર માટે બનાવી શકો છો. આ રેસિપી સ્વીટ ક્રેવિંગ માટેનો...

પ્રેગનેન્સીમાં જાંબુ ખાવાથી બાળક શ્યામ આવે છે? શું કહે છે ડૉક્ટર

હાઈલાઈટ્સ:માન્યતા એવી છે કે જાંબુ ખાવાથી બાળકની ત્વચા શ્યામ પડી જાય છેપ્રેગનેન્સી દરમિયાન જાંબુ ના ખાવાની માન્યતા અંગે શું કહે...

બાળક માટે હટકે નામ શોધતા હોવ તો આ છે દેશની સૌથી સુંદર જગ્યાના સૌથી સુંદર નામ

હાઈલાઈટ્સ:કાશ્મીરના આ નામો ઘણાં યુનીક અને સુંદર છે.સુંદર નામની સાથે તેના અર્થ પણ સારા છે.મુસ્લિમ પરિવારો માટે પણ ઉપયોગી છે...

પોતાનાથી 11 વર્ષ મોટી મલાઈકા અરોરાની આ ખુબીઓ પર આવી ગયું અર્જુન કપૂરનું દિલ

હાઈલાઈટ્સ:ભૂતકાળને ભુલાવીને એકબીજાને ડેટ કરી રહ્યા છે મલાઈકા-અર્જુન.મલાઈકા અરોરા અર્જુન કપૂરથી ઉંમરમાં અગિયાર વર્ષ મોટી છે.મલાઈકાની એવી ખુબીઓ છે જેના...

બાળક વાતે-વાતે ફરિયાદ કરે તો એ ચિંતાનો વિષય છે, નબળુ માનસિક સ્વાસ્થ હોઇ શકે છે કારણભૂત

હાઈલાઈટ્સ:જ્યારે પણ બાળક કોફિડન્સથી વાત કરે એને પ્રોત્સાહન આપોમાતા-પિતાની જવાબદારી બને છે કે, તેઓ બાળકને પોઝિટિવ બનતાં શીખવેજો તમારું બાળક...

જરૂરથી ટ્રાય કરજો રગડા ચાટ, એકવાર ખાશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે

વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આવા વાતાવરણમાં ચટપટું ખાવાની ખૂબ મજા આવે. આજે ત્યારે અહીંયા રગડા ચાટની રેસિપી...