SPORTS

કાનમાં હતું મીરાબાઈનું ‘ગુડલક’: દાગીના વેચીને માતાએ આપી હતી ખાસ ગિફ્ટ

હાઈલાઈટ્સ:મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો, આ સાથે જ ભારતના મેડલનું ખાતું પણ ખુલ્યુંમીરાબાઈએ સ્પર્ધા દરમિયાન ઓલિમ્પિક્સ રિંગ...

આંખ મારવામાં આ ભારતીય ક્રિકેટર સામે ‘પ્રિયા’ પણ પાણી ભરે!, જુઓ વીડિયો

હાઈલાઈટ્સ:ચાલુ મેચમાં કેમેરાને જોઈને ઈશાન કિશને આંખોથી કર્યા કંઈક આવા ઈશારા ઈશાન કિશનનો આ ફની વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો...

ઓલિમ્પિક્સમાં હોકી મેચમાં બે ટીમના ખેલાડીઓ બાખડ્યા, માથામાં હોકી સ્ટિક ફટકારી

હાઈલાઈટ્સ:ઓલિમ્પિક્સમાં સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તકરાર થઈ હતીઆર્જેન્ટિનાના દિગ્ગજ રોસીએ સ્પેનના એલેગ્રેના માથામાં સ્ટિક...

SLvIND: આવતી કાલથી શરુ થતી T-20 શ્રેણી માટે ભારત ‘હોટ ફેવરિટ’, ટીમ ઇન્ડિયાને મળશે નવો સ્પિનર

હાઈલાઈટ્સ:શિખર ધવનના નેતૃત્વમાં ટીમ વનડે શ્રેણી 2-1થી જીતી, પરંતુ અંતિમ મેચમાં હારનો સામનો કર્યો હતોયુએઇમાં યોજાનારા ટી-20 વિશ્વ કપ માટે...

અંતિમ વન-ડેમાં વિજય સાથે શ્રીલંકાએ વ્હાઈટવોશ ટાળ્યો, ભારતે 2-1થી સિરીઝ જીતી

હાઈલાઈટ્સ:વરસાદના કારણે મેચ 47-47 ઓવરની કરી દેવાઈ હતી, શ્રીલંકાએ 227 રનના લક્ષ્યાંકને સાત વિકેટ ગુમાવી પાર પાડ્યોશ્રીલંકા માટે અવિષ્કા ફર્નાન્ડોએ...

હાથમાં તિરંગો અને ભારતીય ટીમનું આગમન, PM મોદીએ ઊભા થઈને કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી પર ટોક્યો ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની નિહાળી હતી. જ્યારે ભારતીય દળનું આગમન થયું ત્યારે વડાપ્રધાન...

હાથમાં તિરંગો અને ભારતીય ટીમનું આગમન, PM મોદીએ ઊભા થઈને કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી પર ટોક્યો ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની નિહાળી હતી. જ્યારે ભારતીય દળનું આગમન થયું ત્યારે વડાપ્રધાન...

ટોક્યો ઓલિમ્પિક્સ ઓપનિંગ સેરેમનીઃ મેરી કોમ અને મનપ્રીતે કરી ભારતીય દળની આગેવાની

જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ઓલિમ્પિક્સ-2020નો પ્રારંભ થયો છે. આજે રમતોના આ મહાકુંભની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં ભારતીય દળે...

ટોક્યો ઓલિમ્પિક્સઃ આજે યોજાશે રમતોના મહાકુંભની ઓપનિંગ સેરેમની

હાઈલાઈટ્સ:કોરોનાના કપરા સમય વચ્ચે જાપાનમાં આજથી ટોક્યો ઓલિમ્પિક્સનો પ્રારંભ થશે, આજે યોજાશે ઓપનિંગ સેરેમનીભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 વાગ્યે ઓપનિંગ...

ક્રિકેટનું મેદાન બન્યું અખાડો, ખેલાડીઓએ એકબીજાને દોડાવી-દોડાવીને માર્યા

હાઈલાઈટ્સ:ઈંગ્લેન્ડના મેડસ્ટોન મોટે પાર્ક ક્રિકેટ ક્લબમાં ચેરિટી મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે થઈ મારામારી. ખેલાડીઓ વચ્ચે ઝઘડાની શરૂઆત સિંગલ રન લેવાના...

કોરોનાને હરાવી ફરી ટીમ ઈન્ડિયામાં જોડાયો પંત, BCCIએ શેર કરી તસવીર

હાઈલાઈટ્સ:ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા કોરોનાને હરાવી રિષભ ટીમના બાયો બબલમાં સામેલ થયોપંતને કોરોના થતાં જય શાહે ભારતીય ટીમને પત્ર...

ટોકિયો ઓલિમ્પિકમાં બે એથલિટ સહિત વધુ 12 કોરોના પોઝિટિવ નોંધાયા

હાઈલાઈટ્સ:ટોકિયો ઓલિમ્પિકમાં વધી રહ્યા છે કોરોના વાયરસના પોઝિટિવ કેસઓલિમ્પિક વિલેજમાં બે એથલિટ્સ Covid-19 પોઝિટિવ આવ્યા છેબે એથલિટ્સ સહિત વધુ 12...

ભારત સામે પરાજય બાદ રોષે ભરાયા શ્રીલંકન ટીમના કોચ, સુકાની સાથે બાખડ્યા

ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે બીજી વન-ડે ક્રિકેટ મેચ રમાઈ હતી. જેમાં શ્રીલંકાનું પ્રદર્શન દમદાર રહ્યું હતું અને એક સમયે...

ટોક્યો ઓલિમ્પિક્સઃ જ્યારે જોખમમાં મૂકાઈ ગઈ હતી સ્વિમર માના પટેલની કારકિર્દી

ટોક્યો ઓલિમ્પિક્સમાં 130 કરોડ ભારતીયોની નજરો એકમાત્ર મહિલા અને ગરવી ગુજરાતી સ્વિમર માના પટેલ પર રહેશે. અમદાવાદની 21 વર્ષની બેકસ્ટ્રોક...

IND vs SL: દીપક ચહરે બાજી પલટી, ભારતનો મેચ અને વનડે સીરીઝ પર કબજો

હાઈલાઈટ્સ:શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.પહેલી બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 275 રન બનાવી ભારતીય ટીમને...

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ ટોલર્સના નિશાને આવ્યો ક્રિકેટર અજિંક્ય રહાણે, 9 વર્ષ જુનુ છે કારણ

હાઈલાઈટ્સ:2012માં રાજ કુન્દ્રાની આઇપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સની માલિકીમાં પાર્ટનરશીપ હતીઆ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવી ઓટીટી પ્લેટફોર્મ પર...

લિવિંગસ્ટોને ફટકાર્યો ઈતિહાસનો સૌથી લાંબો છગ્ગો, તો પણ તેની IPL ટીમ કેમ ખુશ નથી?

હાઈલાઈટ્સ:ઈંગ્લેન્ડનો બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોમ હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. પાકિસ્તાન સામેની ટી-20 સીરિઝમાં તે જબરજસ્ત ફોર્મમાં છે. પાકિસ્તાન સામે બીજી...

બેટિંગમાં જતા પહેલા ઈશાન કિશને સાથી ખેલાડીઓને કહી હતી એક ખાસ વાત

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને તેની વન-ડે કારકિર્દીનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે. રવિવારે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં...

સાત વર્ષની વયે અનાથ બનેલી રેવતીને મજૂરી કરતા દાદીએ ઉછેરી, હવે ટોક્યોમાં દેશ માટે દોડશે

હાઈલાઈટ્સ:રેવતી વીરામણી ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની 4X400 મીટર રીલે ટીમની એથ્લેટ છેકોચ કન્નાને એક સ્પર્ધામાં ખુલ્લા પગે દોડેલી રેવતીની પ્રતિભાને ઓળખી...

‘દિલવાલે’ શાહરુખ ખાને દિનેશ કાર્તિકની કરી મદદ, મુસીબતના સમયમાં આપ્યું પોતાનું પ્રાઈવેટ જેટ

હાઈલાઈટ્સ:શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે દિનેશ કાર્તિક.ગૌરવ કપૂરના પોડકાસ્ટ શૉ પર દિનેશ કાર્તિકે શાહરુખના ખુબ વખાણ કર્યા.ટુંક...

શ્રીલંકા સામે ધવનનો ધમાકો, તોડી નાંખ્યો વિવિયન રિચાર્ડ્સનો રેકોર્ડ

હાઈલાઈટ્સ:શિખર ધવન વન-ડેમાં સૌથી ઝડપી 6,000 રન નોંધાવનારો ચોથો બેટ્સમેન બન્યો છે, તેણે 140 ઈનિંગ્સમાં આ સિદ્ધિ નોંધાવીવન-ડેમાં સૌથી ઝડપી...

શ્રીલંકાના બેટ્સમેનને ભેટતા ટ્રોલ થયો કૃણાલ પંડ્યા, પાક.ના બેટ્સમેન સાથે કરી સરખામણી

હાઈલાઈટ્સ:કૃણાલ પંડ્યા બોલિંગ કરતો હતો અને શ્રીલંકાના બેટ્સમેન ધનંજય ડિ સિલ્વાએ બોલને ફટકાર્યોકૃણાલે બોલને પકડવાનો પ્રયાસ કર્યો અને નોન સ્ટ્રાઈકે...

પ્રથમ વન-ડેઃ ધવન અને કિશનની અડધી સદી, શ્રીલંકા સામે ભારતનો આસાન વિજય

હાઈલાઈટ્સ:સુકાની શિખર ધવન અને ડેબ્યુ વન-ડે રમનારા ઈશાન કિશનની ધમાકેદાર બેટિંગે શ્રીલંકા સામે ભારતને આસાન વિજય અપાવ્યોભારતના બોલર્સ અને બેટ્સમેનોએ...

શ્રીલંકા વિરુદ્ધ ટોસ માટે ઉતરતા જ ધવને બનાવ્યો એક નવો રેકોર્ડ

હાઈલાઈટ્સ:શિખર ધવન શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચની સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશેરવિવારે પ્રથમ વન-ડેમાં ટોસ કરવા...