TELEVISION

Bigg Boss 15: સલમાન ખાનની છૂટ્ટી, હવે આ આ સેલિબ્રીટી શૉને કરશે હોસ્ટ!

હાઈલાઈટ્સ:અગાઉ શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા શૉને હોસ્ટ કરશે એવી વાતો વહેતી થઈ હતી પછી સામે આવ્યું કે શહેનાઝ ગિલ...

મુંબઈમાં 4BHK ફ્લેટમાં રહે છે કોમેડિયન સુદેશ લહેરી, 7 સ્ટાર હોટેલથી કમ નથી ઈન્ટિરિયર!

હાઈલાઈટ્સ:સુદેશ લહેરીનું ઘર જોવા કૃષ્ણા અભિષેક આવ્યો, કહ્યુું- 7 સ્ટાર હોટેલ જેવું છે.સુદેશ લહેરી પોતાના પરિવાર સાથે મુંબઈમાં 4BHK એપાર્ટમેન્ટમાં...

શું ભવિષ્યમાં ક્યારેય ‘અનુપમા’ સાથેના સંબંધો સુધરશે? ‘કાવ્યા’એ આપ્યો આવો જવાબ

હાઈલાઈટ્સ:શરૂઆતથી જ લોકોના દિલ અને ઘરમાં રાજ કરી રહી છે 'અનુપમા' સીરિયલભવિષ્યમાં ખૂબ જ જલ્દી સાથે જોવા મળશે અનુપમા અને...

‘માલિની’ને છોડતાં ટ્રોલ થયો ‘આદિત્ય’, એક્ટરે કહ્યું ‘લોકો હીરોને ભગવાન સમજી લે છે’

હાઈલાઈટ્સ:ગશ્મીર મહાજનીએ સુમ્બુલ તૌકીર-મયૂરી દેશમુખ સાથેના બોન્ડિંગ પર કરી વાતસુમ્બુલ મારા કરતાં નાની છે અને તેથી તેના પર હું હક...

સવાઈ ભાટના સપોર્ટમાં સલમાન અલી-સની હિંદુસ્તાની, લોકોએ કહ્યું ‘આ છે સાચી મિત્રતા’

હાઈલાઈટ્સ:સલમાન અલી અને સની હિંદુસ્તાની તરફથી સવાઈ ભાઈને મળ્યો સપોર્ટસની હિંદુસ્તાનીએ કહ્યું 'સવાઈ ભાઈ તમે કોઈ વાતનું ટેન્શન ન લેશો'ઈન્ડિયન...

Indian Idol: શરમજનક સ્થિતિમાં મૂકાયા પવનદીપ-અરુણિતા, ફેન્સે કહ્યું ‘આ શું નાટક છે?’

હાઈલાઈટ્સ:'રીના રોય સ્પેશિયલ' હશે સિંગિંગ શો ઈન્ડિયન આઈડલનો અપકમિંગ એપિસોડરીના રોયના કારણે પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલને આવી શરમપવનદીપ અને...

‘બબીતાજી’એ નથી છોડ્યો ‘તારક મહેતા…’શો, મેકર્સે જણાવ્યું- કેમ નથી દેખાતી?

હાઈલાઈટ્સ:બબીતાજીનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તાએ નથી છોડ્યો TMKOC શોમુનમુન દત્તા 'તારક મહેતા...'નો ભાગ હોવાની શોના પ્રોડ્યૂસરે કરી પુષ્ટિહાલની સ્ટોરીલાઈનમાં...

પવનદીપ-અરુણિતાનું રોમેન્ટિક ગીત ‘તેરી ઉમ્મીદ’ થયું રિલીઝ, ફેન્સે કહ્યું-‘બ્લોકબસ્ટર છે’

હાઈલાઈટ્સ:ગત મહિને રિલીઝ થયું હતું અરુણિતા અને પવનદીપનું પહેલું ગીત 'તેરે બગેર'.પહેલા ગીતને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા બાદ હિમેશ રેશમિયાએ બીજીવાર...

‘બબીતાજી’એ છોડી દીધો ‘તારક મહેતા…’ શો?, કેટલાય દિવસોથી નથી કર્યું શૂટિંગ

હાઈલાઈટ્સ:મુંબઈમાં શૂટિંગ શરૂ થયું હોવા છતાં સેટ પર પાછી નથી ફરી મુનમુન દત્તા.મુનમુન દત્તાના પાત્રને લગતી કોઈ સ્ટોરી પણ હાલ...

સુપર ડાન્સર 4: કરિશ્મા કપૂરે કન્ટેસ્ટન્ટ પૃથ્વીરાજને આપી એવી ગિફ્ટ કે સૌ ચોંકી ગયા

હાઈલાઈટ્સ:કરિશ્મા કપૂર સ્પેશિયલ હશે સુપર ડાન્સર ચેપ્ટર 4નો અપકમિંગ એપિસોડકરિશ્મા કપૂરના પોપ્યુલર સોન્ગ પર પર્ફોર્મન્સ આપશે સુપર ડાન્સરના કન્ટેસ્ટન્ટ્સકન્ટેસ્ટન્ટ પૃથ્વીરાજને...

હંમેશા ચેક્સ શર્ટ પહેરતા બાઘાએ ‘તારક મહેતા…’ના લેટેસ્ટ એપિસોડમાં પહેરી આટલી મોંઘી હુડી!

હાઈલાઈટ્સ:'તારક મહેતા....'ના લેટેસ્ટ એપિસોડમાં કોલ્ડ્રિંક પીધા બાદ બાઘા નશામાં જોવા મળે છે. આ એપિસોડમાં બાઘા એટલે કે એક્ટર તન્મય વેકરિયાએ...

ઈન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટના લગ્નજીવનમાં તિરાડ, ઘણા સમયથી રહે છે અલગ

હાઈલાઈટ્સ:ટીવી કપલ ઈન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટના લગ્નજીવનમાં તિરાડઈન્દ્રનીલ સેનગુપ્તાની બંગાળી ફિલ્મની કો-એક્ટર સાથે વધેલી નિકટતા જવાબદારવર્ષ 2008માં ઈન્દ્રનીલ સેનગુપ્તા...

‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ના સેટ પર શહીર શેખ સાથે એરિકાની બબાલ? એક્ટ્રેસે તોડ્યું મૌન

હાઈલાઈટ્સ:સિલીગુડીના સેટ પર એરિકા ફર્નાન્ડિસ અને શહીર શેખ વચ્ચે માથાકૂટ થઈ હોવાની ચર્ચા'કુછ રંગ પ્યાર કે એસે ભી'ના સેટ પર...

TMKOC: મેનેજરે ઉતાર્યો બાઘાનો નશો, વેઈટર મુકેશે કબૂલાત કરવાનું કહેતા ટેન્શનમાં પુરુષ મંડળ

હાઈલાઈટ્સ:બાઘાનો નશો ઉતારવા ઉકાળો અને દવા લઈને આવ્યો મેનેજર. નશો ઉતરતાં જ ચંપક ચાચાએ શરૂ કરી બાઘાની પૂછપરછ.વેઈટર મુકેશે કંઈક...

કુશાલ ટંડનના રેસ્ટોરન્ટને વરસાદથી થયું નુકસાન, કહ્યું- કોરોનાના ઓછો હતો કે હવે..

હાઈલાઈટ્સ:છેલ્લા ઘણા દિવસથી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છેજેમાં ટીવી એક્ટર કુશાલ ટંડનની રેસ્ટોરન્ટને પણ ભારે નુકસાન...

Indian Idol 12નો હોસ્ટ આદિત્ય નારાયણ બનવાનો છે પિતા? પ્રેગ્નેન્ટ છે પત્ની શ્વેતા!

હાઈલાઈટ્સ:નિવેદનને તોડી-મરોડીને રજૂ કરનાર પર વિફર્યો સિંગર-ૃએક્ટર આદિત્ય નારાયણહું પિતા બનવાનો નથી, જો એવું કંઈ હશે તો તમને જાણ કરીશુંઃ...

Indian Idol: શન્મુખપ્રિયાને મળી ફિલ્મની ઓફર, જોવા જેવું હતું અરુણિતાનું રિએક્શન

હાઈલાઈટ્સ:બપ્પી દા અને ઓમંગ કુમાર બનશે ઈન્ડિયન આઈડલ 12ના અપકમિંગ એપિસોડના મહેમાનશન્મુખપ્રિયાના પર્ફોર્મન્સથી ઈમ્પ્રેસ થયેલા ઓમંગ કુમારે બોલિવુડ ફિલ્મની આપી...

મનિષ રાયસિંઘણ-અવિકા ગોરના બાળક વિશે પત્નીને થઈ જાણ! કહ્યું ‘ક્યાં છુપાવ્યું છે?’

હાઈલાઈટ્સ:મનિષ રાયસિંઘણ માટે ઉંમર એ માત્ર આંકડો છે, પરંતુ આમ તે નાના બાળક જેવો છેઃ સંગીતા ચૌહાણઅવિકા ગોર સાથેના સિક્રેટ...

TMKOCની ‘રીટા રિપોર્ટર’ બ્રા સ્ટ્રિપ ફોટો પર થઇ ટ્રોલ તો પતિએ યુઝર્સને ખંખેર્યા

મુંબઇઃ ટીવીના ઇતિહાસમાં સૌથી સફળ અને પ્રચલિક સીરિયલ્સમાં સામેલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' માં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરનારી...

Indian Idol 12: પવનદીપને વિનર બનાવવાની ફેન્સની માગ, કહ્યું ‘તે જ ટ્રોફીનો હકદાર છે’

હાઈલાઈટ્સ:પવનદીપ રાજનને ઈન્ડિયન આઈડલ 12નો વિનર બનાવવાની ફેન્સ કરી રહ્યા છે માગઈન્ડિયન આઈડલ 12ના મહેમાન બનતાં સેલેબ્સ પણ બની જાય...

લક્ઝરી કારની માલિક બની અનિતા હસનંદાની, દીકરાનો જન્મ યાદગાર બનાવવા કર્યું આ કામ

હાઈલાઈટ્સ:ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની અને તેના પતિએ ખરીદી બ્લેક કલરની મર્સિડિઝ બેન્ઝઅનિતા હસનંદાનીએ નંબર પ્લેટમાં લીધો દીકરાના બર્થ ડેનો આંકડોલગ્નના...

રાજ કુન્દ્રાની કમાણી કેટલી છે? ધરપકડ પછી કપિલ શર્માનો વિડીયો વાયરલ

હાઈલાઈટ્સ:મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં રાજ કુન્દ્રાની સોમવારે ધરપકડ કરી છે. રાજ કુન્દ્રાની ધરપકડ પછી તે અને...

પતિની ધરપકડ થતાં સુપર ડાન્સરમાંથી કપાયું શિલ્પા શેટ્ટીનું પત્તું? કરિશ્મા કપૂર લેશે જગ્યા!

હાઈલાઈટ્સ:અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવારે રાતે થઈ ધરપકડપતિની ધરપકડ થતાં શિલ્પા શેટ્ટીએ સુપર ડાન્સર 4ના...

રાજપાલ યાદવને ‘જેઠાલાલ’ના રોલની મળી હતી ઓફર, ના પાડવા બદલ છે પસ્તાવો?

હાઈલાઈટ્સ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'જેઠાલાલ'ના પાત્રની ઓફર રાજપાલ યાદવને મળી હતી'જેઠાલાલ'નું પાત્ર ન ભજવવા બદલ રાજપાલ યાદવને નથી થઈ...

ત્રણ મહિના બાદ ‘રોશન ભાભી’એ શરૂ કર્યું શૂટિંગ, માધવી-કોમલ સાથે મન ભરીને કરી વાતો

હાઈલાઈટ્સ:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર ત્રણ મહિના બાદ પાછા ફર્યા 'રોશન ભાભી'હેલ્થ ઈશ્યૂના કારણે ત્રણ મહિનાથી 'તારક મહેતા...

સલમાન ખાન, શાન અને અન્ય કેટલાક સેલેબ્સ સાથે છે પવનદીપનું ખાસ કનેક્શન

હાઈલાઈટ્સ:થોડા દિવસ પહેલા પવનદીપ રાજનનો સલમાન ખાન સાથેનો વીડિયો થયો હતો વાયરલસલમાન ખાન પોતાની એક ફિલ્મમાં પવનદીપ પાસે સોન્ગ ગવડાવવાનો...